કેરીની બટાકીયુ (છુંદો) (મમ્મી રેસીપી)

#માઇઇબુક #પોસ્ટ૧૧ #વીકમીલ૨ નાનપણથી જ મુરબ્બો ને છુંદો ખૂબ જ ગમતો હજુ પણ ગમે પણ ખબરની કોઈ દિવસ જાતે બનાવવાની ટ્રાઇ નથી કરી, મમ્મી આપે ભરીને એટલે ચાલે પણ આ વખતે લોકડાઉન મા વેકેશન મળ્યું નહીં, આ વખતે જાતે જ બનાવવા ના પ્રયત્ન કયૉ, મમ્મી પાસે રેસીપી લઈને પહેલીવાર બનાવ્યો મસ્ત બન્યો, મારા સને ખાધું ને પછી કીધુ મમ્મી ઈટ્સ યમી, એટલે ઘણું સારું લાગ્યુ, તો મમ્મી એ આપેલી રેસીપી હુ શેર કરુ છું
કેરીની બટાકીયુ (છુંદો) (મમ્મી રેસીપી)
#માઇઇબુક #પોસ્ટ૧૧ #વીકમીલ૨ નાનપણથી જ મુરબ્બો ને છુંદો ખૂબ જ ગમતો હજુ પણ ગમે પણ ખબરની કોઈ દિવસ જાતે બનાવવાની ટ્રાઇ નથી કરી, મમ્મી આપે ભરીને એટલે ચાલે પણ આ વખતે લોકડાઉન મા વેકેશન મળ્યું નહીં, આ વખતે જાતે જ બનાવવા ના પ્રયત્ન કયૉ, મમ્મી પાસે રેસીપી લઈને પહેલીવાર બનાવ્યો મસ્ત બન્યો, મારા સને ખાધું ને પછી કીધુ મમ્મી ઈટ્સ યમી, એટલે ઘણું સારું લાગ્યુ, તો મમ્મી એ આપેલી રેસીપી હુ શેર કરુ છું
રાંધવાની સૂચનાઓ
- 1
તોટાપૂરી કેરીની છાલ કાઢી ને ટુકડા કરો, નાના- નાના, ત્યારબાદ બાઉલમાં લો, મારા બે બાઉલ ભરીને કેરી થઈ તો, એના હિસાબે બમણી (ડબલ) ખાંડ લેવાની એટલે ચાર બાઉલ ખાંડ લીધી, એણે કેરીમા ઉમેરી બરાબર હલાવીને ઢાંકી રાખવુ, ખાંડ જાતે પીગળી જાય ત્યાં સુધી, 3 કલાક લાગશે
- 2
ત્યારબાદ મધ્યમ તાપ પર ગેસ ચાલુ કરો, ત્યારબાદ ખાંડ હલાવી ને ચઢવા દો, ફુગળા થશે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, 15-20 મિનીટ થશે ત્યારબાદ થોડી ઘણી ખાંડ હશે તે પણ ઓગળીને એકરસ બની ગઈ હશે,કેસર ઉમેરો કલર લાવવા, લવિંગ, તજ પણ ઉમેરો, હલાવીને મિક્સ કરતા રહો, હાથ વડે જોવુ કેટલા તારની ચાસણી બને, એક, દોઢ તાર થાય એટલે બરાબર છે, વધારે રાખવુ નહીં તો, ચાસણી કડક થશે તો બટાકીયુ ચીવડ બની જાય છે, એટલે એક તાર કે દોઢ તાર જેટલું જ કરવુ,કેરી પણ ચઢી જશે બરાબર
- 3
ત્યારબાદ ગેસ બંધ કરીને ગેસ પરથી ઉતારી લો, મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો, તિખાશ વધારે કરવા લાલ મરચું પાઉડર વધારે ઉમેરવો,ઠંડુ પડવા દો, પછી કાચની બરણીમાં ભરીને રાખી શકો,તૈયાર બટાકીયુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)
#EB#week4theme4કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતીસીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બોફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનુંચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા નેપસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષસુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈસકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ નેઆ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડકઆપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણભોગમાં ધરાવાય છે . Juliben Dave -
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
કેરીનેા છુંદો અને મુરબ્બો (Keri Chhundo / Murabba Recipe In Gujarati)
#EB#week4ગુજરાતની ઓળખ ❤️આ રેસીપી મારા મમ્મી એટલે કે મારા સાસુ એ શીખવેલી છે. તેમનો છુંદો હંમેશા પરફેક્ટ માપ અને ટેક્ષચર વાળો હોય છે. ક્યારેય ખરાબ , કાળો કે ટેક્ષચર અને સ્વાદમાં ફેરફાર થયો નથી🙏🏻 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઝટપટ છુંદો(zatpat chhundo recipe in Gujarati)
#કૈરીછુંદો એ ઓલટાઈમ ફેવરીટ અથાણું છે... મારા ઘરમાં પણ ખવાય છે... પણ ઝડપી લાઇફ-સ્ટાઇલને કારણે મેં આમાં પણ ફેરફાર કર્યો છે. ઝડપથી બની જાય અને સ્ટોર થઈ જાય તો ગૃહિણીઓનો પણ ઘણો બધો સમય બચી જાય... તો તમે પણ જરૂર છે ટ્રાય કરશો.... Sonal Karia -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
છુંદો
#અથાણાં#જૂનસ્ટારઆ એક એવું ગુજરાતી પારંપરિક અથાણું છે જેની નામના દુનિયા ભર માં થઈ ગયી છે. મહત્તમ ગુજરાતી ઘર માં છુંદો હોય જ. એને બનાવા માં થોડા દિવસો લાગે છે પણ એટલું અઘરું પણ નથી. આમ તો છુંદો-થેપલા ની જોડી પ્રખ્યાત છે પણ બીજી ઘણી વાનગી સાથે સારો લગે છે. Deepa Rupani -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
-
તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)
#કૈરી#અથાણું_૧.ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#Week_3#છુંદોછુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ. Colours of Food by Heena Nayak -
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી ભાવતું.. સાંજે સ્કૂલેથી આવીએ ને બહુ ભૂખ લાગી હોય ત્યારે મમ્મી ઠંડી રોટલીમાં રોલ કરી ખવડાવતી. Dr. Pushpa Dixit -
-
-
છુંદો વઘારેલો (Chhundo Vagharelo Recipe In Gujarati)
#EBઅથાણાંની સિઝન આવે એટલે બધાને ત્યાં અવનવા અથાણાં બનવાની તૈયારી થઈ જાય... અને એમાં જો ઘરમાં વડીલ વ્યક્તિ હોય તો પછી અનુભવથી બનેલાં અથાણાંની વાત જ કઈ અલગ હોય છે!!!...આમ તો અથાણાં ઘણાં પ્રકારના હોય છે, જેમ કે; ગળ્યું અથાણું,ખાટું અથાણું,ગુંદાનું અથાણું,ચણા મેથી નું અથાણું,લીંબુનું અથાણું વગેરે વગેરે.... આ તો થઈ મેથીયા મસાલાના અથાણાં પણ એવા અથાણાં પણ છે જે ખાંડ અને લાલ મરચું વાપરીને બનાવવામાં આવે છે જેવા કે છૂંદો,વઘારીયું,મુરબ્બો વગેરે... જે નાના બાળકોથી લઈ મોટા લોકો ને બહુ જ ભાવે... નાના બાળકો માટે તો સરસ....!!!મને યાદ છે હું નાની હતી ત્યારે મમ્મી છૂંદો,બટાકિયું,વઘારીયું,મુરબ્બો એવું બધું બહુ જ બનાવતી ... છૂંદો કે વઘારીયા નો રસો... મજા પડી જાય હોં!!! બાળપણ એ બાળપણ....એ જ યાદ તાજી કરી અને મારી દીકરીને પણ છુંદા નો ચટકો લાગે અને એટલે આ વખતે મેં પણ મારી દીકરી (અને મારા માટે પણ હા!!) માટે છૂંદો ઘરે બનાવ્યો... અને બહુ જ સરસ , લાલ ચટાકેદાર બન્યો છે તો ....હું એ રેસિપિ તમારી સાથે share કરીશ અને તમે પણ બનાવજો આ રેસિપિ.... Khyati's Kitchen -
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (2)