મેથીપાક (Methi Paak Recipe In Gujarati)

#VR
#MBR8
#week8
#Winter special
#cookpadgujarati
#cookpadindia
મેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો.
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR
#MBR8
#week8
#Winter special
#cookpadgujarati
#cookpadindia
મેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોપરા ની કાચલી ને ઝીણી છીણી થી છીણી લો.બદામ ને મિક્સર માં વાટી પાઉડર બનાવી લો.એ જ રીતે ચારોળી,મગજતરી ના બી,ખસખસ ને પણ મિક્સર માં વાટી પાઉડર બનાવી લેવો.
- 2
એક કડાઈ માં થોડું ઘી લઈ ગરમ મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં અડદ નો કકરો લોટ મીડીયમ આંચ પર થોડો ગુલાબી થાય એટલે ગુંદર ના પાઉડર નો ૩ જો ભાગ ઉમેરી હલાવી એક મોટા બાઉલમાં કાઢી લેવો.એ જ રીતે ઘી માં ચણા અને ઘઉં નો લોટ પણ શેકી મોટા બાઉલમાં બધા શેકેલા લોટ કાઢી લેવા.
- 3
એ જ મોટા બાઉલમાં છીણેલા કોપરા નું છીણ, બદામ પાઉડર,સૂંઠ પાઉડર,ગંઠોડા પાઉડર,ચારોળી પાઉડર,ખસખસ પાઉડર,મગજતરી નો પાઉડર,ઇલાયચી પાઉડર ઉમેરી બધું બરસબર હલાવી મીક્સ કરવું.
- 4
હવે એક કડાઈમાં બાકી નું ઘી લઈ ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી સતત હલાવી ઓગળે એટલે તેને લોટ વાળા મિશ્રણ માં ઉમેરી હલાવી મીક્સ કરવું.મિશ્રણ થોડું ઠંડુ (રૂમ ટેમરેચર) થાય એટલે તેમાં મેથી પાઉડર,દળેલી ખાંડ,તૈયાર વસાણું ઉમેરી બધું બરાબર મીક્સ કરી ગ્રીસ કરેલી થાળી/ટ્રે માં નાંખી ઠારી દેવું પછી તેના પીસ કરી લેવા અને ડબ્બા માં ભરી લેવા.
- 5
- 6
- 7
- 8
તો તૈયાર છે શિયાળા માં ખવાતું એક વસાણું મેથીપાક.
- 9
Similar Recipes
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
-
-
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
-
સૂંઠ ની લાડુડી જૈન (Dry Ginger balls Jain Recipe In Gujarati)
#VR#sunth#VASANA#SUNTHNILADUDI#MBR8#WINTER#HEALTHY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
મલ્ટીગ્રેન ગુંદ લાડુ (Multigrain Gond Ladoo Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણા#MBR8#Week 8શિયાળા માં વિવિધ જાત નાં વસાણા ખાવા ની ગુજરાતીઓ ની પરંપરા છે.વસાણા ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે.અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જુદી જુદી જાત નાં વસાણા બનતા હોય છે. મેં આજે મલ્ટીગ્રેન ગુંદ લાડુ બનાવ્યા છે. Arpita Shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
અડદિયાપાક(ADADIYA PAAK recipe in Gujarati)
#MW1#cookpadIndia# cookpadgujrati#Winter special #ADADIYA PAAK सोनल जयेश सुथार -
-
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
-
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે.. soneji banshri -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
-
મેથીપાક (Methipak Recipe In Gujarati)
#GA4#week14#Laddu#શિયાળો મને અતિશય ગમેશાકભાજી મસ્ત આવે, ભારે ખાવ તો પણ પચી જાય, વસાણું બનાવવાની કે ખાવાની પણ મજા આવે..કસરત કરવાની કે વહેલી સવારે ચાલવાની પણ મજા આવે..અને મને સૌથી વધુ ગમતી વાત કે ગરમી જરાય ન થાય..શિયાળો આવે એટલે મેથીપાક ખાવા ખુબ ફાયદાકારક છે... anudafda1610@gmail.com -
More Recipes
ટિપ્પણીઓ