પપૈયાનો લોટવાળો સંભારો(Papaya Lot Vado Sambharo Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
પપૈયાનો લોટવાળો સંભારો(Papaya Lot Vado Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા ને ધોઈને છાલ ઉતારી સમારી લો મરચા સમારી લો. તેમાં પાણી ઉમેરો. એક લોયામાં તેલ ગરમ મૂકી રાઈ જીરુ,હિંગ ઉમેરો.ત્યારબાદ સમારેલું પપૈયું અને મરચા ઉમેરો.હલાવો. હળદર પાઉડર અને મીઠું ઉમેરો. થોડીવાર સાંતળો.
- 2
હવે તેમાં થોડું પાણી ઉમેરીને હલાવો. પપૈયાને ચડવા દો ચડી જાય એટલે તેમાં લોટ ઉમેરો. સરખી રીતે મિક્સ કરો. તૈયાર છે લોટ વાળો સંભારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પપૈયાનો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપપૈયાનો સંભારો Ketki Dave -
-
-
-
-
-
-
-
-
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
-
પપૈયા નો ચણાના લોટ વારો સંભારો (Papaya Chana Flour Sambharo Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
-
-
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati.#cookpadindia Hinal Dattani -
-
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar -
-
-
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986833
ટિપ્પણીઓ (3)