માલપુવા(malpuva inGujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#વીકમિલ 2 #સ્વિટ રેસિપી પોસ્ટ 5

માલપુવા(malpuva inGujarati)

1 કમેન્ટ કરેલ છે

#વીકમિલ 2 #સ્વિટ રેસિપી પોસ્ટ 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1/2વાટકી ખાંડ
  3. 1/2વાટકી દૂધ
  4. 1/2વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં ખાંડ ઉમેરી થોડું દૂધ નાખી ચમચા વડે હલાવવું

  2. 2

    આ મિશ્રણને એકદમ ફીણીને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રાખી દેવું ત્યારબાદ તવી ગરમ કરવા મૂકવી તવી ઉપર એક ચમચી ઘી લઇ આ મિશ્રણમાંથી 1 ચમચોમિશ્રણ લઇ થેપલી જેવો આકાર આપવો બંને સાઇડ ઘી લગાવી આછો બદામી કલર થાય ત્યાં સુધી શેકવા

  3. 3

    લો તૈયાર છે આપણા સરસ મીઠા માલપુવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes