રાઈસ પુડા(rice puda recipe in Gujarati)

#સુપરશેફ 4 વીક 4 રાઈસ-દાળ પોસ્ટ 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાંધેલા ભાત ને થોડા ઠંડા થવા દેવા ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં રાંધેલો ભાત ઉમેરી દેવો બંને સારી રીતે મિક્સ કરી લેવા ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર તેમજ ગાજર નાખી મિક્સ કરવું ત્યારબાદ થોડું પાણી એડ કરી દેવું ત્યારબાદ ઉપરથી ની ચટણી હળદર ખાંડ અને નમક નાખી સારી રીતે મિક્ષ કરી લેવું
- 2
બધી વસ્તુ મિક્સ કરી ભજીયા ના ખીરા જેવું ખીરું બનાવી લેવું ત્યારબાદ ગેસ ઉપર નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકવી ગરમ થયા બાદ તેમાં એક ચમચી તેલ મૂકી જીરા માંથી એક મોટો ચમચો ભરી તેમાં નાખી પુડા નો શેઈપ આપવો આ પુડા ની કિનારી ઉપર એક ચમચી તેલ રેડી તવિથા ની મદદથી પલટાવી લેવું
- 3
આ પુડાને બંને બાજુ તેલવાળા કરી આછા બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા ગેસની આંચ એકદમ ધીમી જ રાખવી આ રીતે બધા જ પુડલા બ્રાઉન કલરના શેકી લેવા ત્યારબાદ તેને પીસ કરીને પણ સર્વ કરી શકાય છે અથવા તો આખા પણ સર્વ કરી શકાય છે
- 4
લો તૈયાર છે આપણા રાઈસ પુડા જે સવારે નાસ્તામાં લઈએ તો ચા સાથે પણ ખાઈ શકાય છે તેમજ સાંજે સોસ અથવા દહીં સાથે પણ નાસ્તામાં લઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
-
-
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani -
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)
#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4 Pushpa Kapupara -
-
-
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara
More Recipes
ટિપ્પણીઓ