પાણીપુરીની પૂરી(homemade panipuri puri in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#golden apron3
#સુપરશેફ 2
ફોલસૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરવો
  2. 1/2વાટકી ઘઉંનો લોટ
  3. 1/2લીંબુ
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી નાખી લીંબુ નીચોવી પાણીથી નરમ પડતા લોટ બંધો આ લોટને એક કલાક માટે રહેવા દો

  2. 2

    ત્યારબાદ લોટને એકદમ મસળી ને નાના નાના પૂરી ના લુવા કરી નાની નાની પૂરી ભણવાની છે ત્યાર બાદ ગરમ તેલમાં એક પૂરી નાખી ઉપરથી એક એક ચમચો અડાડીને પૂરીને બે બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    ત્યારબાદ પૂરી એકદમ રેડી છે ફોદીના પાણી સાથે તમે પાણીપૂરીની પ્લેટ રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes