એપલ સ્વીટ (apple sweet recipie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ઘી લઈ તેમાં રવો નાખી ધીમા તાપે શેકો.થોડો સેકાઈ જાય એટલે મલાઈ, દૂધ અને ખાંડ ઉમેરી,વ્યવસ્થિત ખાંડ ઓગળી જાય ત્યા સુધી હલાવો.
- 2
ખાંડ ઓગળી જાય પછી ટોપરાનું ખમણ ઉમેરી દો.બધું બરાબર મિક્સ કરી લચકા જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું,અને ફૂડ કલર ઉમેરી દેવો.જર ઠંડુ પડે એટલે હાથેથી લાડુ વાળી લેવા અને ઉપર લવિંગ થી સજાવવું,તૈયાર છે ખૂબ જ ઝડપ થી બની જાય એવી એપલ સ્વીટ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટ૧૩#વિકમીલ૨#સ્વીટ રેસીપી#પોસ્ટ૨ Sonal kotak -
-
ઇન્સ્ટન્ટ કોકનેટ સ્વીટ હાર્ટ ❤️ (Instant Coconut Sweet Heart Recipe In Gujarati)
#Heart Hetal Chirag Buch -
-
-
દીયા બાતી સ્વીટ (Diya Bati Sweet Recipe In Gujarati)
#કૂકબુક#post3#Mypost59#diwaliSweetદિવાળીમાં આપણે બધા જ ખૂબ બધી મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ.. પરંપરાગત વાનગીઓ નો સ્વાદ પણ માણતા હોઈએ છીએ.. આજે હું એક ઇન્સ્ટન્ટ બની જાય એવી અને બધાને ખૂબ જ ભાવે એવી એક સ્વીટ રેસીપી બતાવો છું જે નાના છોકરાઓ પણ બનાવી શકે અને તમે એમાં ધારો એવું variation આપી શકો બહુ જ થોડી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બની જતી આ મીઠાઈ નાના-મોટા સૌને ખૂબ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો.અહીં મેં મોળા બિસ્કીટ નો ઉપયોગ કરી સાથે કોકો પાઉડર નાખ્યો છે તમે મોળા બિસ્કીટ ની અંદર કોઈપણ ફ્લેવર આપી શકો છો કોઈ પણ ફૂડ કલર ઉમેરી તમને મનગમતો આકાર આપી શકો છો ડ્રાયફ્રુટ્સ નો કે બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. Hetal Chirag Buch -
-
-
-
-
કલરફુલ એપલ પેંડા (colourful Apple Panda recipe in Gujarati)
#વીકમિલ 2સ્વીટ#માઇઇબુક post-9 Nirali Dudhat -
એપલ પેડા(Apple penda Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ૩આ પેંડા એકદમ ઓછી સામગ્રીમાં અને જલ્દી બની જાય છે અને એને આ સેપથી ખાવાનું મન થઈ જાય છેદિવાળી હોય તો મીઠાઈ વગર ચાલે જ નહીં અને અવનવી મીઠાઈ ખાવાના શોખીન તો બધા જ હોય છે#cookpadindia#cookbook_gu Khushboo Vora -
-
ટોપરા ના લાડુ(topra ladu recipe in gujarati)
#India2020#સાતમ#indipendent day#15 August ચમચી.#માઇઇબુક 25અા સ્વીટ મારી all time favourite ❤️ sweet છે. ખૂબ જલ્દી અને માત્ર બે જ વસ્તુ થી બનતી વાનગી છે...અને કોઈ પણ ઉંમરના વ્યક્તિ કે જેમને રસોઈ ના આવડતી હોય તે પણ બનાવી શકે છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી. Khyati's Kitchen -
-
-
-
-
-
એપલ પેંડા (Apple Penda Recipe In Gujarati)
આ એક ખૂબજ ઈઝી સ્વીટ છે દિવાળી માટે. બનાવવામા પણ એકદમ સરળ છે. માત્ર ત્રણ વસ્તુઓની મદદથી બનાવી શકાય અને થોડાજ સમયમાં પણ બની શકે.#કૂકબુક Bhumi Rathod Ramani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12953122
ટિપ્પણીઓ