સાબુદાણાની ખીચડી(sabudana ની khichdi in Gujarati)

VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
#માઇઇબુક
Post 22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને ધોઈ અને પાંચ કલાક સુધી પલાળી દો. પછી એમાંથી બધું પાણી નિતારી અને કોરા કરવા માટે રાખી દો.
- 2
પેન માં તેલ મૂકી તેમાં જીરું અને મીઠા લીમડાના પાન ઉમેરો. હવે તેમાં ક્રશ કરેલા સીંગદાણા,ખાંડ,મીઠું અને મરચું ઉમેરો. હવે તેમાં કોરા કરેલા સાબુ દાણા નાખો. ૫ થી ૭ મિનીટ સુધી હલાવો. ગેસની આંચ બંધ કરી અને દાડમના દાણા અને લીંબુનો રસ ઉમેરો.ઘાણાભાજી વડે ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
સાબુદાણાની ખીચડી(sabudani khichdi recipe in Gujarati)
#માઇઇબુક#superchef3#upvas#ફરાળી#post1 Sheetal Chovatiya -
સાબુદાણાની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# puzzle answer- khichadi Upasna Prajapati -
સાબુદાણાની ખીચડી(Sabudana ni khichdi in gujarati recipe)
ફરાળ માં ખવાતી સાબુદાણા ની વાનગી ખૂબ જ પ્રચલિત છે....દરેક પ્રાંત માં સાબુદાણા અલગ અલગ રીતે ખવાય છે... KALPA -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in gujarati)
#સુપરસેફ 2#માઇઇબુક post 50 Bhavna Lodhiya -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SD#summer_special_dinner_recipe Ankita Tank Parmar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13012329
ટિપ્પણીઓ (4)