ફુદીના વાલો પાપડી નો લોટ(phudino valo papadi no lot in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

રેગ્યુલર પાપડીનો લોટ ખાય ને તો આપણે કંટાળી ગયા તો મને સંચાલકે નવું ટ્રાય કરો તો મેં ફુદીનો ને ક્રશ કરી હાથ થી નવો ટેસ્ટ આપવા ને ટ્રાય કરીશ તમે પણ મારી જેમ ટ્રાય કરશો
#વિકમીલ૨
#સ્પાઈસી
#માઇઇબુક
#પોસ્ટ૨૮
#new

ફુદીના વાલો પાપડી નો લોટ(phudino valo papadi no lot in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

રેગ્યુલર પાપડીનો લોટ ખાય ને તો આપણે કંટાળી ગયા તો મને સંચાલકે નવું ટ્રાય કરો તો મેં ફુદીનો ને ક્રશ કરી હાથ થી નવો ટેસ્ટ આપવા ને ટ્રાય કરીશ તમે પણ મારી જેમ ટ્રાય કરશો
#વિકમીલ૨
#સ્પાઈસી
#માઇઇબુક
#પોસ્ટ૨૮
#new

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ (1 કપ)ચોખાનો લોટ
  2. ૨ (૧/૨ કપ)પાણી
  3. ૧ કપફુદીનો
  4. ૧ ચમચીઅજમો
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીતેલ
  7. ૧ ચમચીમીઠું
  8. લીલા મરચા ક્રશ કરેલા
  9. ૧/૪સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઈમાં પાણી નાખી ફુદીનો લીલા મરચાં જીરુ અજમો ચમચી તેલ ઉકળવા દો બરાબર ઉકળી જાય એટલે તેમાં ચોખાનો લોટ નાખીને હલાવો

  2. 2

    ઉપરથી ખાવાનો સોડા નાખી વેલણ વડે લોટને પાણીમાં બળે ત્યાં સુધી હલાવતા રહો પછી એને એટલી કુકરમાં બાફવા દસ મિનિટ માટે મૂકી દો તમારો ફૂદીનાના ના ફ્લેવરનો પાપડીનો લોટ તૈયાર તેમાં મેથીનો મસાલો અને કાચું તેલ નાખી ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes