રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી દો અને ઠંડા પડે પછી મેશ કરી દો.
- 2
મેશ કરેલ બટાટામાં આદુ,મરચાં અને લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હડદર, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, લીંબુ નો રસ, ખાંડ, લીલા ધાણા, ઊમેરી ભેગું કરી દો. થોડી વાર સેટ થવા દો.
- 3
હવે ચણા ના લોટ માં પાણી, હડદર,મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો.
- 4
તૈયાર કરેલ બટાકા ના મીશ્રણ માંથી બોલ તૈયાર કરી દો. અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
- 5
હવે આ બોલ ને ચણા ના લોટ માં બોળી ગરમ તેલમાં તળી લો.
- 6
ત્યાર બાદ વડાપાઊ ના બનને વચ્ચે થી કાપી બટર લગાડી ગરમ કરી દો. હવે તેમાં લીલા ધાણા ની ચટણી, લસણની ચટણી અને બટાકા વડુ મુકી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai -
-
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
-
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અમદાવાદમાં પ્રખ્યાત vadapav જેવો ટેસ્ટ. Reena parikh -
વડા પાઉં ચાટ (Vada Pav Chaat Recipe In Gujarati)
#PSઆપણે હંમેશા વડા પાવ બટાકા વડા બનાવી બંને અંદર ચટણી લગાડી લસણિયો મસાલો લગાવી અંદર વડુ નાખી વડાપાવ એવી રીતના જ લઈએ છીએ પરંતુ આજે મેં વડાપાઉ ચાટ બનાવ્યું છેપરંતુ બટાકુ વડુ બનાવી નહીં પરંતુ બટાકા વડા નો મસાલો કરી અને એ મસાલાને ની અંદર નાખી શેકી અને એને ચાટ બનાવ્યું છે. Manisha Hathi -
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
-
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
બસ સાંજે શું બનાવવુ વિચાર કરતી હતી તો બનાવી લીધા વડાપાવ Smruti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13356267
ટિપ્પણીઓ