મસાલા ભીંડી(Masala bhindi recipe in gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભીંડી
  2. ચમચો વઘાર માટે તેલ
  3. ૧/૪ ચમચીહિંગ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીમરચું
  6. ૧ ચમચીઘાણાજીરૂ
  7. ૧/૨ ચમચીલીબુ નો રસ
  8. ગાનિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને બરાબર ધોઈ કોરા કરી લો. ત્યાર બાદ બટેકા ને છોલી સાફ કરી લો. ભીંડા અને બટેકા ને આડા સમારી લો.

  2. 2

    કઢાઈ માં તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ અને હળદર નાખી વઘાર કરી સમારેલા ભીંડા નાખી મીઠુ નાખી ઉપર થાળી ઉંધી વાળી ચડવા દયો.

  3. 3

    વચ્ચે વચ્ચે થાળી ખોલી શાક ને હલાવતા રહો. તેમાં 2 ટીપાં લીંબુ નો રસ નાખી દો. જેથી ચોંટે નહીં.

  4. 4

    શાક ચડી જાય પછી તેમાં લાલ મરચું, ધાણાજીરું અને મેગી મસાલા નાખી 2 મિનીટ હલાવો. બસ તૈયાર છે મસાલા ભીંડી 😊

  5. 5

    ત્યારબાદ સવિગ બાઉલ માં લઇ કોથમીર થી ગાનિશ કરો.તો તૈયાર છે રોટલી સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes