મીન્ટ લેમનેડ(Mint Lemonade recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
શેર કરો

ઘટકો

10 મિનટ્સ
2 વ્યક્તિ માટે
  1. 8,10ફુદીના પાન
  2. 1લીંબુ
  3. 2 ચમચીશુગર સિરપ
  4. 5,6આઇસ્ કયુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનટ્સ
  1. 1

    ફુદીનાના પાનને પાણીથી ધોઈ ને થોડીવાર માટે આઇસ્ કયુબ સાથે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર જાર માં ક્રશ કરી લો. હવે એક બાઉલમાં કાઢીને તેમાં લીંબુનો રસ અને sugar syrup મિક્સ કરી લો.

  2. 2

    આ મિન્ટ જ્યુસ ખૂબ ઠંડક અને એનર્જી આપે છે. હવે તેને આઇસ કયુબ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes