રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઅડદની દાળ
  2. 1T S મગની દાળ
  3. 2 કપક્રીમી દહી
  4. 2-3T S ખજૂર આમલીની ચટણી
  5. 1-2T S પેરી પેરી સોસ
  6. નિમક.લાલ મરચું પાવડર.પેરી પેરી મસાલો આ બધું ટેસ્ટ મુજબ
  7. તેલ વડા તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદની દાળ. અને એક ચમચી મગની દાળ બંને મિક્સ કરી ચાર-પાંચ કલાક પલાળો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસો. પછી એક પેનમાં તેલ ગરમ કરો.અને દહીં વડા નાવડા ડીપ ફ્રાય કરો. પછી તેને મોટા બાઉલમાં પાણી લો. તેમા આ ફ્રાય કરેલા વડા પલાળો.પછી તે પલડી જાય પછી તેને બે હાથ વડે પાણી સાવ નિતારી લો. અને ક્રીમી દહીં લો તેમાં દળેલી સાકર ઉમેરી મીઠું દહીં રેડી કરો.

  2. 2

    હવે દહી વડા ને સર્વિંગ પ્લેટમાં એસેમ્બલ કરો. એક પ્લેટમાં પેલા વડા લો.પછી તેના ઉપર મીઠું દહીં રેડો.મીઠી ચટણી.પેરી પેરી સોસ. પેરી પેરી મસાલો.જીરુ પાવડર. નિમક આ બધી વસ્તુઓથી દહી વડા ને સર્વ. કરો તો રેડી છે પેરી પેરી દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768
પર

ટિપ્પણીઓ

Similar Recipes