પાપડ ચાટ (papad chat recipe in gujarati )

Deepa popat
Deepa popat @cook_21672696
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મિનિટ
1-2 person
  1. ૨૦ -૨૫ દાણા ખારી શિંગ
  2. ૧૦ થી ૧૫ અડ દ ના બેબી પાપડ (શેકેલા)
  3. કાંદા
  4. ટામેટા
  5. 1લીંબુ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1ચમચો બારીક સમારેલી કોથમરી
  8. ૫૦ ગ્રામ સેવ

રાંધવાની સૂચનાઓ

10  મિનિટ
  1. 1

    પાપડ ને લોઢી મા ઘી મૂકી શેકિલો.હવે એક બાઉલ માં કાંદા, ટામેટા ને બારીક સમારેલી કોથમરી, ચાટ મસાલો, લીંબુ નો રસ મિક્સ કરી લો.

  2. 2

    હવે એક ડિશમાં પ્રથમ પાપડ મૂકો, તૈયાર બાદ તેમાં કાંદા ટામેટા નુ સલાડ મૂકો. હવે તેમાં ખારી શિંગ ને સેવ મૂકો.

  3. 3

    રેડી છે આપની માટે પાપડ ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes