ચોકલેટ મિલ્ક શેઇક

Nisha Mandan @Nisha_2510
#Teastofgujarat#પ્રેઝન્ટેસન
મારી રેસીપી બહુજ સરસ છે નાના છોકરાઓ જો દૂધ નથી પીતા તેને આ રીતે બનાવી ને આપો તો બાળકો ફટાફટ દૂધ પી જાય છે
ચોકલેટ મિલ્ક શેઇક
#Teastofgujarat#પ્રેઝન્ટેસન
મારી રેસીપી બહુજ સરસ છે નાના છોકરાઓ જો દૂધ નથી પીતા તેને આ રીતે બનાવી ને આપો તો બાળકો ફટાફટ દૂધ પી જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં દૂધ લઇ ને તેમાં ખાંડ અને બોર્ન વી ટા નાખો
- 2
પછી તેમાં ચોકલેટ નો.ટુકડો નાખો અને તેમાં. વ્હિપથક્રીમ નાખી બ્લે ન્ડ કરી લો અને તેને સરવીંગ ગ્લાસ માં લઇ ને તેની ઉપર છી નેલી ચોકલેટ નાખી દો
- 3
પછી ચોકલેટ ની ઉપર વર્મિકલી સેવ અને સિલ્વર બોલ્સ નાખો અને તેને સર્વિગં પ્લેટ માં લો પ્લેટ માં મિલ્ક સેઇક નો ગ્લાસ લઈને પ્લેટ માં જેમ્સ થી ગાર્નિશ કરી લો અને મિલ્ક સેઇક ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ચોકલેટ મિલ્ક (Hot chocolate milk recipe in Gujarati)
# મિલ્ક# ચોકલેટ છોકરાઓ દૂધ પીવા તૈયાર નથી થતા પાન છોકરાઓ ને ચોકલેટ બહુ જ ભાવતી હોય છે એટલે આ રીતે જો તમે દૂધ બનાવી ને આપશો ટો બાળકો પ્યાર થી ચોકલેટ દૂધ પી જસે Nisha Mandan -
ચોકલેટ ટ્રીફલ
જ્યારે હુ નાની હતી ત્યારે મારી મમ્મી મારા માટે બનાવતી હતી.હવે હુ મારી દિકરી માટે બનવું છુ.આમા ચોકલેટ,કેક,બિસ્કિટ બધીજ છોકરાઓ ને ભાવતી વસ્તુ છે. Voramayuri Rm -
ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
# World Baking Dayચોકલેટ કપ કેક ઓવનમાં એક મિનિટ માં થઈ જાય છે. આના ઇન્ડિયન્સ ઘરમાંથી જ મળી રહી છે. lockdown માં ઘરના સભ્યો અને ખાસ કરીને નાના બાળકો ખુશ થઈ જાય છે. Jayshree Doshi -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
ચોકલેટ કેક
#Teastofgujarar#પ્રેઝન્ટેશનમારી આ રેસિપી એક દમ અલગ છે જે નાના મોટા બધા ને ભાવે છે આમાં ચોકલેટ છે તો છોકરાઓ ને ખુબ ભાવે છે Nisha Mandan -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
ચોકલેટ પોપ્સ (chocolate pops recipe in gujarati)
જ્યારે બિસ્કીટ ખાઈ ને કંટાળી જાય ત્યારે થોડું એમાં ટ્વીસ્ટ કરી ને બનાવી તો બધા ને મજા પડી જાય .આજ મેં એમજ કર્યું છે . એમાય બાળકો ને ચોકલેટ વાળુ આપો એટલે તો મજા પડી જાય ..તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Vaibhavi Kotak -
#ચોકલેટ કૂલ્ફી
# ઉનાળા ની વાનગીHello, frends, ઉનાળા ની સખત ગરમીમાં કૂલ, કૂલ ચોકલેટ કૂલ્ફી.બાળકોને બહાર ની કૂલ્ફી કે ice ક્રીમ આપવાને બદલે ઘરમાં જ બનાવીએ તો બાળકો ખુશ થાય અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
-
ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
#હેલ્થી#indiaપોસ્ટ-6આ આઈસ્ક્રીમ સ્વાસ્થ્યવર્ધક છે, વેટ લોસ માટે પણ પરફેક્ટ છે કારણ કે તેમાં ફેટ વાળું દૂધ નથી,કોઈ ક્રીમ નથી કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નથી.ઘઉં નો લોટ,ગાય નું દૂધ અને કોકો પાઉડર થી બનાવવા મા આવે છે. Jagruti Jhobalia -
-
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
ચોકલેટ ફ્લેવર્ડ દૂધ (Chocolate Flavoured Milk Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવું ચોકલેટ વાળુ દૂધ ..બાળકોને દરેક ફોર્મ માં ચોકલેટ તો ભાવતી જ હોય છે.દૂધ પીવાની આનાકાની કરે તો આવો ચોકલેટ પાઉડર ઉમેરી ને આપવાથી ફટાફટ પી લેશે.. Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot chocolate Recipe in Gujrati)
#goldenapron3 #week_20 #Chocolateચોકલેટ બધા જ બાળકોને ખૂબ ભાવતી હોય છે. એને તમે કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો સહેલાઈથી ખાય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે એટલે આજે મેં મારી દીકરીને હોટ ચોકલેટ દૂધ બનાવી આપ્યું. Urmi Desai -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ સેન્ડવીચ વિથ હોમમેડ ચોકલેટ સોસ
#goldenapron3#વીક3મિલ્ક, બ્રેડબાળકો થી લઇ ને મોટા લગભગ બધા ચોકલેટ ના દીવાના હોય છે. સ્ટ્રીટ ફૂડ માં પણ ચોકલેટ સેન્ડવીચ લોકો ખાતા હોય છે. બાળકો પણ દૂધ માં ચોકલેટ સોસ કે સ્પ્રેડ નાખી દૂધ પીતા હોય છે. બહાર થી સોસ લઈએ તો તેમાં પ્રીઝરવેટિવ નાખેલા હોય છે જે લાંબો સમય સુધી રહી શકે પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક પણ હોય છે. તો આપણે આજ જે સોસ બનાવસું તેમાં કાઈ પ્રીઝેરવેટિવ નાખેલા નથી અને તેને તમે ફ્રિજ માં 1 વીક સુધી રાખી શકો. અને બનાવો પણ ખૂબ સરળ છે અને બનતા પણ બહુ ઓછો સમય લાગે છે તો ખાવો હોય ત્યારે તરત જ તાજો બનાવી શકાય. Komal Dattani -
ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ
#કાંદાલસણઅત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે parita ganatra -
શીંગ અને ચોકલેટ ના રોઝીઝ (Shing Chocolate Roses Recipe In Gujarati)
આ શીંગ અને ચોકલેટ ની ચીકી ના રોઝીઝ છોકરાઓ ના ફેવરેટ છે. આ ચીકી બનાવવી બહુજ સહેલી છે. શીંગ અને ચોકલેટ નું કોમ્બીનેશન ઑલ ટાઈમ ફેવરીટ છે.#MS Bina Samir Telivala -
ખજૂર કોકોનટ મિલ્ક શેક
#દૂધ#જૂનસ્ટારખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે. Disha Prashant Chavda -
પપૈયા નો મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#papaya milkshake#papaya Recipe#milkshake પપૈયું દરેક ઋતુ માં મળતું ફળ છે,બાળકો ને અને ઘણાં બધાં ને પપૈયું નથી ભાવતું પણ જો આ રીતે મિલ્ક શેક બનાવી આપો તો હોંશે થી પી જાશે. Krishna Dholakia -
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે. Bansi Kotecha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
ચોકલેટ શેક(Chocolate shake recipe in gujarati)
#GA4#Week10નાના બાળકો થી માંડીને મોટા સુધી બધા ને લગભગ ચોકલેટ ભાવતી હોય છે નાના બાળકો એકલું દૂધ પીવામાં બવ મગજમારી કરાવે એટલે આજ મે ચોકલેટ શેક બનાવિયું છે જે જોઈ ને જ બાળકો સામેથી દૂધ પીવા માગસે. Shruti Hinsu Chaniyara -
ચોકલેટ પૂડિંગ
#ઇબૂક#day4ચાઇના ગ્રાસ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે, નાના બાળકો ખુશ થઈ જાય એવું... Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10626300
ટિપ્પણીઓ