મગ દાળ વડા (Moong Dal Vada Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

મગ દાળ વડા (Moong Dal Vada Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમગ ની છડી દાળ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 2 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  4. 1જીણો સમારેલો કાંદો
  5. 2 ચમચીસમારેલ કોથમીર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. તળવા માટે તેલ
  8. ચાટમસાલો ઉપર થી છાંટવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ 2 કલાક પલાળવી.

  2. 2

    પછી મિક્સર માં ક્રશ કરીને 1 બાઉલ માં કાઢો

  3. 3

    પછી તેમાં બધા જ મસાલા લસણ ની પેસ્ટ, સમારેલ કોથમીર, કાંદા, ચણા નો લોટ નાખી વડા નું બેટર બનાવો.

  4. 4

    પછી તેને ગરમ તેલ માં પેહલા અધકચરા તડી ને કાઢી લો.

  5. 5

    ત્યારબાદ તે વડા ને વાટકી થી દબાવી.ને ફરી તડો..

  6. 6

    ક્રિસ્પી થાય એટલે કાઢી લો.તૈયાર છે આપડા મોગરદાલ વડા..

  7. 7

    પછી તેના પર ચાટ મસાલો છાટીને ગરમ ગરમ ચા કે કેચઅપ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

ટિપ્પણીઓ

Similar Recipes