આલુપૂરી(alupuri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ના માવા માં લોટ અને બધો મસાલો મિક્ષ કરી લેવો
- 2
હવે ઘી નું મોણ મૂકી થોડું થોડુ પાણી ઉમેરતા જઈ ન બહુ કડક ન બહુ નરમ એવી કણક બાંધવી
- 3
હવે નાના નાના લુઆ કરી પૂરી વણી લેવી
- 4
હવે કડાઈ માં તેલ ગરમ કરી બંને બાજુ થી બરાબર પૂરી તળી લેવી.
- 5
રસ સાથે ગરમાગરમ પૂરી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી મોમોસ (Tandoori Momos Recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૬ Sachi Sanket Naik -
સેઝવાન ચીઝી પોટેટો (Sezwan Cheesy Potato Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૨ Sachi Sanket Naik -
સુજી પોટેટો સ્ટ્રીપ્સ (Sooji potato strips recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩#વિકમીલ૩ Prafulla Tanna -
કાજૂન સ્પાઈસ્ડ પોટેટો બાર્બેક્યુ સ્ટાઈલ (Cajun Spiced Potato Barbecue style Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૧આજે મે બાર્બેક્યુ નેશન સ્ટાઈલ ના કાજૂન સ્પાઈસ્ડ પોટેટોસ્ બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા . અને ખૂબ જ સરળ રીત છે. મારી ફેમિલી ને તો બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
તંદુરી અપ્પમ (Tandoori Appam Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ૨૪આ એકદમ નવી અને અલગ રેસીપી છે. જે સ્ટીમ પણ કરી છે અને ફ્રાઈડ પણ. અપ્પમ ને ફ્યુઝન કરી અલગ ટેસ્ટ આપવા ની ટ્રાય કરી છે અને સફળ રહી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને કોપરા ની ચટણી અને સેઝવાન ચટણી મિક્ષ કરી એની સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. Sachi Sanket Naik -
દાલ વડા ::: (Dal vada recipe in Gujarati)
#goldenapron3 #week24 #mint#વિકમીલ૩ #ફ્રાઈડ Vidhya Halvawala -
-
-
-
બટાકા ના ડાબડા (Bataka na dabda in gujarati)
#સ્ટીમ/ફ્રાઈડ#ફ્રાઈડખંભાતના ફેમસ બટાકાના ડાબડા Arpita Kushal Thakkar -
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe In Gujarati)
#ફ્રાઈડ# ટિફિનમેસુર મસાલા રોલ Nisha Mandan -
ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈ# માઇઇબુક#post21 Harsha Ben Sureliya -
-
-
-
-
નો ઓઈલ પકોડા (No Oil Pakoda recipe in Gujarati)
#AsahiKaseiIndia#NoOilવરસાદ ની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદ માં ગરમાગરમ પકોડા કોને પસંદ નથી. એકતરફ વરસાદ પડતો હોય અને ગરમાગરમ પકોડા મળી જાય તો મજા જ પડી જાય બરાબર ને????અને જો તમે હેલ્થ કોન્શીયસ હશો અને ડાયટ ફોલો કરતાં હશો તો આ પકોડા તમારા માટે બેસ્ટ છે.તો હવે જરૂર થી બનાવજો આ ડાયટ ઓઈલ ફ્રી પકોડા…. Sachi Sanket Naik -
-
-
-
-
મૈસુર મસાલા સબ્જી
#ફ્રુટ્સ#ઇબુક૧#પોસ્ટ૨૭વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ટામેટાં ફળ છે. કારણ કે એમાં બી હોય છે. તેમ છતાં, મોટા ભાગના લોકો એને શાકભાજીમાં ગણે છે. કેમ કે એને રસોઈમાં સૌથી વધારે વાપરવામાં આવે છે. એનો અજોડ ઇતિહાસ છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051042
ટિપ્પણીઓ (12)