રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદ ની દાળ મિક્સ કરી 3 થી 4 વખત ધુવો...5 કલાક પલાળી રાખો......વધારા નું પાણી કાઢી લેવું. પિસવા ના સમયે દર વખતે ખાટું દહીં ઉમેરો..ઢાંકણું ઢાંકી ને ઉપર વજન મૂકો. 6 થી 7 કલાક રાખો...તડકે પણ મૂકી શકાય.
- 2
ખાયણી માં આદું, મરચાં, લસણ વાટી લો.ઈડદા ના ખીરા માં ઉમેરી..મીઠું નાખી..તપેલી માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જરા પાણી નાખી ઉકળે એટલે બેકિંગ સોડા નાખી ઈદડા માં ઉમેરી એક જ દિશામાં હલાવવું...ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકો...ગ્રીસ કરેલ થાળી માં પતલુ પાથરો..તેનાં પર અધ્ધકચરા મરી નો ભૂકો છાંટો.
- 3
ઢાંકણ પર કપડું લગાવી 15 મીનીટ મિડીયમ તાપે થવા દો....બગૅર માટે બધું જ સમારો
- 4
ઈદડા ઠંડા થાય પછી કટ્ટર થી કટ્ટ કરી લો.
- 5
હવે તેનાં પર કોથમીર ની ચટણી તેનાં પર આઇસબગ્, ટમેટાં ની સ્લાઈઝ, મરચાં ની રીંગ, લાલ કોબીજ ઝીણી સમારેલી મૂકો...
- 6
હવે, તેનાં પર ચીઝ...ઈદડા પર ચટણી લગાવી ઉપર લગાવી..
- 7
ટૂથપીક લગાવી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
-
ઇદડા(Idada Recipe in Gujarati)
#trend4આજે મે અહી અડદ ની દાળ અને ચોખા માથી બનતી વાનગી ઇદડા બનાવાની રીત બતાવી છે ,ઇદડા ગુજરાતી લોકોનું ફેમસ ફરસાણ છે તમેઆ રીતે 1 વાર જરુર ટ્રાય કરજો ચોક્સ ગમસે. Arpi Joshi Rawal -
-
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
-
ઇદડા (idada Recipe in gujarati)
#સાતમIdada બનાવવા મા ખૂબ જ સહેલા છે.સાથે ખાવા માં પણ એટલા જ ટેસ્ટી.Komal Pandya
-
-
-
-
-
-
વાટીદાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)
#FFC3 સુરતી વાટીદાળ નાં ખમણ ખાવા માં એકદમ સોફ્ટ બને છે.જરાપણ ડ્રાય લાગતાં નથી.જાળીદાર ખમણ બને છે. જે બનાવવાં ખૂબજ સરળ છે. Bina Mithani -
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
ઇદડા
#starઇદડા એ સફેદ ઢોકળા તરીકે પણ ઓળખાય છે. ઇદડા મૂળ સુરતી વાનગી છે. સવાર ના નાસ્તા તરીકે આ રેસિપી બનાવી શકાય છે. જે બનાવવા માં ખૂબ જ સરળ છે. Anjali Kataria Paradva -
-
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1ઝટપટ બનતી રવા ઈડલી ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.અને સાથે નાળિયેર ની ચટણી હોય તો ફુલ ડિશ ગણાઇ જાય છે.. Sangita Vyas -
આમ પાપડ (Mango Papad Recipe In Gujarati)
Hame Tumse (Mango 🥭Ras) Pyar KitnaYe Ham Nahi Jante🤔......Magar Khhaye 😋 bina Jee Nahi Sakte.... Mango Ras Ke bina.... કેરી ની સીઝન મા તડકે સુકવણી કરેલ આમ પાપડ સ્ટોર પણ કરી શકાય છે ...આમ પાપડ (કેરી ના રસ ની સુકવણી) MANGO PAPAD Ketki Dave -
ફાફડા (fafada recipe in Gujarati)
#શ્રાવણ ભગવાન શિવ ને શ્રાવણ માસ અતિપ્રય છે.તેની પૌરાણિક કથા જોડાયેલી છે.દક્ષ રાજા ની પુત્રી માતા સતિ એ તમામ ચીજ-વસ્તુ નો ત્યાગ કરી ને પોતે ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યા.ઘણો સમય વિત્યાં બાદ સતિ એ હિમાલય રાજા ઘરે પુત્રી પાર્વતી નાં રૂપે બીજો જન્મ લીધો.શિવજી ને પતિ નાં રૂપ માં પામવા માટે પાર્વતી એ ખૂબ જ આકરું તપ કર્યુ.આ સમયે શ્રાવણ માસ હતો.આ પ્રેરણા લઈ ને આજે કુવારીકા સારા પતિ માટે શ્રાવણ માસ માં શિવજી ની ઉપાસના કરે છે. Bina Mithani -
-
-
-
સોયાબીન ટીક્કી વીથ માયો બગૅર(Burger recipe in gujarati)
#goldenapron3#week21#mayonnaise#soyabeantikki Rashmi Adhvaryu -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)