સ્પાઇસી રાઈસ (spicy rice Recipe in gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

સ્પાઇસી રાઈસ (spicy rice Recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪થી ૫ ચમચી તેલ
  2. ૧/૨ ચમચીજીરૂ
  3. લીમડો
  4. તજ
  5. લવિંગ
  6. બદિ યા
  7. સુકા લાલ મરચા
  8. તમાલ પત્ર
  9. સમારેલું બટેતું
  10. સમારેલા આદુ મરચા
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  13. ૧ ચમચીમરચા પાઉડર
  14. નમક
  15. ૧ નાની વાડકીબાસમતી ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ થી પેલા કુકર માં ૪ થી ૫ ચમચી તેલ લઇ ગરમ મુકી દો.તેલ થઈ જઈ એટલે તેમાં જીરું ; લીમડો ; તજ ; લવિંગ; બાદિયા; સુકા લાલ મરચા; તમાલ પત્ર; નાખો.ત્યારબાદ ૧ સમારેલું બટેટૂ નાખો.પછી૧ નાનો ગ્લાસ પાણી નાખી ઉકાળો.તેમાં સમારેલા આદુ ;મરચા ; હળદર ; જીરું પાઉડર;મરચા પાઉડર ;નમક એડ કરો.

  2. 2

    હવે તેમાં ૧ નાની વાટકી બાસમતી ચોખા ધોઈ ને ઓરી દો.ત્યારબાદ કુકર નુ ધકનું બંધ કરી ૨૦ મિનીટ સુધી થવા દો.

  3. 3

    ૨૦ મિનીટ પછી સ્પૈસી રાઈસ સર્વ કરવા માટે રેડી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes