નુડલ વોન્ટન્સ (બાફેલા) (steamed noodles wontons recipe in gujarati)

Sonal Suva @foodforlife1527
નુડલ વોન્ટન્સ (બાફેલા) (steamed noodles wontons recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સને મીઠું અને તેલ નાંખી બાફી લો. શાકભાજીને બારીક સુધારી લો. એક પેનમાં તેલ ગરમ કરી શાકભાજી સાંતળી લો. તેમાં મીઠું બધા સોસ નાંખી મિક્સ કરો. તેમાં નુડલ્સ નાંખી હલાવો.
- 2
મેંદામાં મરી પાઉડર, મીઠું, તેલ, પાણી નાંખી કડક કણક તૈયાર કરો. લુવો લઇ પાતળી રોટલી વણી ચોરસ કટ કરો. વચ્ચે નુડલ્સનુ સ્ટફીંગ કરી વોન્ટનનો આકાર આપો.
- 3
વોન્ટન્સને સ્ટીમરમાં બાફી લો. ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
#GA4#week2 આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું. Sonal Suva -
-
-
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
-
-
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
વેજ.નુડલ્સ(veg noodles recipe in Gujarati)
નુડલ્સ નાના મોટા બધાને ભાવે છે અને આ ઝટપટ બનતી વસ્તુ છે એ વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે અને છોકરાઓને ફેવરિટ હોય છે અને હું લસણ ડુંગળી વગર બનાવવાની હંમેશા ટ્રાય કરું છું કે ટેસ્ટી બને અને બહાર જવું ટેસ્ટ કરવાની ટ્રાય કરું છું કે જેથી છોકરાઓ ને પણ એવું લાગે કે હોટલ જેવું છે#પોસ્ટ૫૭#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
વેજ હક્કા નૂડલ્સ(vej hakka noodles in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭#વિક મિલ ૩#ફ્રાઇડ/સ્ટીમ Nehal D Pathak -
-
-
-
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
-
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044859
ટિપ્પણીઓ (6)