પાત્રા ઢોકળા (patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચણા નો લોટ,તેમાં લાલ મરચું પાઉડર, હળદર,બેકિંગ સોડા,જરૂર મુજબ પાણી નાખી થોડો જાડો ડો બનાવો.
- 2
ત્યાર બાદ અળવી ના પાન લઇ વચ્ચે થી કટ કરી લઇ તેમાં ત્યાર કરેલો ડો લગાવો અને એજ રીતે બધા પાન માં લગાવો અને રોલ વાળી ને ઢોકળી યા ની જારી વાળી ડિશ માં મૂકો.
- 3
ઢોકળીયા માં ૧૫ મિનિટ ચડવા દો અને ઢોકળા ચડી જાય એટલે તેને કટ કરી લો
- 4
ત્યાર બાદ વઘાર માટે એક કડાઈ માં તેલ લો તેમાં રાઈ,જીરૂ સૂકા મરચાં,મીઠો લીમડો અને તલ નાખો.
- 5
ત્યાર બાદ તેમાં કટ કરેલા પાત્રા અને ખાંડ નાખો અને ધીમે ધીમે તેને મિક્સ કરો.ત્યાર બાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
-
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RB1ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે Pinal Patel -
-
-
-
-
-
-
-
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13808115
ટિપ્પણીઓ