મસાલા થેપલા(Masala thepla recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. મોટો બાઉલ ઘઉં નો લોટ
  2. ટે સ્પુન દહીં
  3. ટે સ્પુન કીટુ
  4. ટે સ્પુન મીઠું
  5. ટે સ્પુન તલ
  6. ૧ ટી સ્પૂનતેલ
  7. ટે સ્પુન મેથી
  8. ટે સ્પુન હળદર
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ટે સ્પુન ધાણાજીરું
  11. ૧ ટી સ્પૂનહીંગ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. પછી કાથરોટ મા લોટ, અને બાકી ની બધી વસ્તુઓ નાખો

  2. 2

    હવે લોટ મા બધુ મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો.

  3. 3

    ૧૫ મિનિટ સુધી રહેવા દો. હવે લોટ ના લુવા વાળી થેપલા વણી લો.

  4. 4

    પછી લોઢી ને ગેસ પર ગરમ કરવા મુકો પછી મિડીયમ તાપે થેપલા શેકી લો. એક બાજુ પર શેકાઈ પછી ૧ ટી ચમચી તેલ નાખી બીજી બાજુ પર શેકી લો.

  5. 5

    હવે બાકીના બધા શેકી લો. રેડી છે મસાલા થેપલા જેને અથાણા, દહીં અને બટાકા નુ રસાવાળા શાક સાથે સર્વ કરો. આ થેપલા લાંબા સમય સુધી સરસ, નરમ અને ખાઈ શકો છો. અને પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes