રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
# GA4 Week 20
રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે.
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20
રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કણક બાંધવા :- સૌ પ્રથમ એક કથરોટ માં રાગી અને ઘઉં નો લોટ લોટ લો પછી તેમાં ધોઈ ને કોરી કરેલ મેથીની ભાજી અને કોથમીર, અને ઉપર ના બધાજ મસાલા ઉમેરો અને દહીં ઉમેરો ગોળ માં થોડું પાણી ઉમેરી ને લોટ બાંધી દો. અને તેલ થી કેળવી લો.
- 2
કણક ના લુઆ કરી તેને વણી લો અને તેલ મૂકી શેકી લો.
- 3
થેપલું શેકાય જાય પછી થોડું ઠંડુ પડે એટલે તેની ઉપર ઘી લગાવી દો.
- 4
થેપલા ને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20 રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
થેપલા (Thepla Recipe In Gujarati)
રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.#GA4#Week20#thepla#ragi Bindi Shah -
-
રાગી ના ખાખરા (Ragi Khakhra Recipe In Gujarati)
#suhani#રાગી ના ખાખરાસુહાની બેને રાગી ના પરાઠા બનાવિયા તો મે પણ રાગી ના ખાખરા ફસ્ટ ટાઇમ બનાવ્યા છે બહુ સરસ લાગે છે, હેલધી પણ છે, પ્રોટીન યુક્ત પણ છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
-
-
-
-
રાગી ના હેલ્થી લાડુ (Ragi Healthy Ladoo Recipe In Gujarati)
રાગી આયર્ન થી ભરપૂર છે,તેમાં સીંગદાણા અને તલ નું કોમ્બિનેશન તો લાજવાબ છે.#GA4#Week 18 satnamkaur khanuja -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa -
સાત્વિક પ્લેટર (રાગીની રોટલી,પંપકીન શાક)(Ragi rotli and pumpkin sabji recipe in Gujarati)
રાગી ની રોટલી મા કેલ્શીયમ વધારે હોય છે.પમકીન હેલ્થ માટે ખુબજ પૌષ્ટીક છે.#GA4#week12#pumkin Bindi Shah -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
રાગી ના વડાં
આ વાનગી કેલ્શિયમ થી ભરપૂરછે.કારણ કે આ વાનગી રાગી ના લોટ માં થી બનાવવામાં આવી છે,સાથે તલ નો પણ ઉપયોગ કર્યો છે. પ્રવાસ માં લઈ જવાય એવી વાનગી છે. Mamta Kachhadiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
ઢેબરા/થેપલા (Thepla Recipe In Gujarati)
શિયાળો એટલે ખાવા પીવા ની મોજ. નાસ્તા માં ઢેબરા ની ચોઈસ પેહલી. અહીં મેં મેથી ની ભાજી ના બનાવ્યા છે દૂધી ના પણ બનાવી શકાય. #GA4 #Week7 #breakfast #post2 Minaxi Rohit -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak -
કોળું ના થેપલા (Pumpkin Thepla Recipe In Gujarati)
#MRCકોળું એટલે કે પંપકીન નો ઉપયોગ ગુજરાતી વાનગી ઓ માં ઓછો થાય છે. બહાર ના રાજ્યો માં અને બીજા દેશો માં આનો ખુબ ઉપયોગ કરવા માં આવે છે. કોળું ગ્રીન અને ઓરેન્જ એમ બે કલર માં આવે છે. કોળું ખાવાથી હાર્ટ માટે પણ સારુ છે સાથે સાથે પાચન શક્તિ વધારવા, પથરી ની સમસ્યા વાળ ની સમસ્યા, સ્કિન ની સમસ્યા માં ખુબ ફાયદા કારક છે.. Daxita Shah -
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503038
ટિપ્પણીઓ