અચારી થેપલા=achari thepla in gujarati )

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૪

અચારી થેપલા=achari thepla in gujarati )

#માઇઇબુક
પોસ્ટ ૧૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોઘઉં નો લોટ
  2. ૧ વાટકીબેસન
  3. ૧ ચમચીમરચા લસણ ની પેસ્ટ
  4. ૪ ચમચીઅથાણાં નું તેલ(કોઈ પણ અથાણાં નું ચાલે)
  5. ૧ ચમચીઅથાણાં નો મસાલો
  6. ૧ ચમચીતલ
  7. ૧/૨હિંગ
  8. ૧ વાટકીખીચડી
  9. ૧/૨હળદર પાઉડર
  10. ૧/૨ ચમચીલાલ મરચુ પાઉડર
  11. ૨ ચમચીકસુરી મેથી
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી એક વાસણ મા ભેગી કરી લોટ બાંધવો.

  2. 2

    ૧૦ મિનિટ રેસ્ટ આપી ઠેપલા વણવા,અને તવી માં શેકવા.શેકવા માટે પેલા બે સાઈડ કોરી j શેકવી.પછી થોડું તેલ નાખી બે સાઈડ સેકી લેવું. આ થેપલા માં અથાણાં નો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે.લોટ બાંધતી વખત થી જ સુગંધ આવવા લાગે છે.

  3. 3

    તો એ રીતે બધા વની સેકી લેવા.થેપલા તમે ચા,અથાણું k દહીં જોડે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ

Similar Recipes