ભરેલ રીંગણા બટેટા(bhrela rigan bateta recipe in Gujarati)

Shyama Mohit Pandya @cook_22001821
ભરેલ રીંગણા બટેટા(bhrela rigan bateta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શેકેલા ચણાના લોટમાં તેલ મરચું હળદર ધાણાજીરું ગોળ મીઠું જરૂર મુજબ નાખી બરાબર મિક્સ કરી લો કાપા પાડેલા રીંગણા અને બટેટા મરચાં માં લોટ ભરી લો
- 2
એક કૂકરમાં તેલ મૂકી રાઈ અને હિંગ મરચું થી બટેટા વઘારી જરૂર મુજબ પાણી અને મીઠું નાખી એક સીટી વગાડી લો. પછી તેમાં રીંગણા અને મરચાં ઉમેરી બે સીટી વગાડી લો. તો તૈયાર છે ભરેલા રીંગણા બટેટા મરચાં
- 3
તૈયાર છે આપણું ભરેલ રીંગણા બટેટા મરચા નુ શાક
- 4
સર્વિંગ પ્લેટમાં લઈ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
ભરેલા રીંગણા બટેટા નું શાક(stuff rigan bataka saak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ_21 Monika Dholakia -
-
-
-
-
-
-
અફોગાતો કોફી (Affogato coffee Recipe in Gujarati)
#GA#week5#ઇટાલિયન#coffeeદાલગોના કોફી બધા એ એટલી બધી પીધી કે ખબર પડી કે બધાં ને કોફી બહુ ભાવે છે. એટલે કંઈક નવી કોફી મુકવાનું વિચાર્યું..કોફી નું નામ પડે એટલે જ તાજગી આવી જાય જે લોકો ને કોફી પીવા ની આદત હોય ને નવી નવી કોફી try કરતાં હોય તેઓ એ આ કોફી ટેસ્ટ કરવા જેવી ખરી Daxita Shah -
-
-
-
રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)
#સુપરસેફ1# માઇઇબુક#પોસ્ટ૧૨ Jayshree Kotecha -
-
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
-
-
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
-
-
-
-
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051327
ટિપ્પણીઓ (4)