અફોગાતો કોફી (Affogato coffee Recipe in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#GA
#week5
#ઇટાલિયન
#coffee
દાલગોના કોફી બધા એ એટલી બધી પીધી કે ખબર પડી કે બધાં ને કોફી બહુ ભાવે છે. એટલે કંઈક નવી કોફી મુકવાનું વિચાર્યું..
કોફી નું નામ પડે એટલે જ તાજગી આવી જાય જે લોકો ને કોફી પીવા ની આદત હોય ને નવી નવી કોફી try કરતાં હોય તેઓ એ આ કોફી ટેસ્ટ કરવા જેવી ખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  2. 1 સ્પૂનકોફી પાઉડર
  3. 1 સ્પૂનચોકલેટ ડાર્ક હોય તો વધુ સારું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં 1 કપ પાણી લઈ ગરમ કરો તેમાં કૉફી પાઉડર નાખી મિક્સ કરો. બહુ ઉકાળવા નું નથી ફક્ત કોફી મિક્સ થાય તેટલું જ ગરમ કરો

  2. 2

    1 સર્વિંગ ગ્લાસ માં આઈસ્ક્રીમ નાખો તેની પર ચોકલેટ નાખો.

  3. 3

    અને ઉપર થી કોફી નું મિશ્રણ રેડી દો. આ કોફીમાં ડાર્ક ચોકલેટ વધારે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes