ડ્રાયફ્રુટ્સ ખીર

Falguni Gohel Rathod
Falguni Gohel Rathod @cook_24589187

#જુલાઈ
# મારી પ્રથમ રેસીપી
# સ્વીટ ડ્રાયફ્રુઇટ્સ ખીર

ડ્રાયફ્રુટ્સ ખીર

#જુલાઈ
# મારી પ્રથમ રેસીપી
# સ્વીટ ડ્રાયફ્રુઇટ્સ ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા
  2. 1 લિટરદૂધ
  3. 100 ગ્રામખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 5કાજુ
  6. 8બદામ
  7. પિસ્તા
  8. કેસર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને થોડી વાર માટે પલાળી ને કુકર માં બાફી લો. ત્યારબાદ બાફેલા ચોખા ને તપેલી માં કાઢી તેમાં દૂધ ઉમેરી ઉકાળી લો.

  2. 2

    દૂધ ઘટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો.થોડીક દૂધ ની મલાઈ પણ ઉમેરી શકો છો, દૂધ ને ઘટ થાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર, કાજુ બદામ અને પિસ્તાના કટકા અને કેસર ઉમેરો.

  4. 4

    સર્વિંગ બાઉલ માં સર્વ કરો. ઉપર થી ડ્રાયફ્રુઇટ્સ ના કટકા અને કેસર મૂકી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Gohel Rathod
Falguni Gohel Rathod @cook_24589187
પર

Similar Recipes