ફરાળી ખીચું

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

મારા ધરે ઉપવાસ માં બનાવુ છુ

ફરાળી ખીચું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારા ધરે ઉપવાસ માં બનાવુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સસસ20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીસાબુદાણા
  2. 3-4બાફેલા બટાકા
  3. 1 ચમચીવાટેલા લીલા મરચા
  4. 1/2ચમચી જીરું
  5. સિંધવમીઠું

રાંધવાની સૂચનાઓ

સસસ20 મિનિટ
  1. 1

    3થી4 કલાક સાબુદાણા ડુબે એટલું પાણી લઇ પલાળી દેવા

  2. 2

    સાબુદાણા પલળીજાય એટલે બાફેલા મસળેલા બટાકા,મરચા,જીરું,મીઠું સાબુદાણા માં ઉમેરી લેવું.

  3. 3

    તૈયાર કરેલા ખીચા ને લગભગ 15 થી 20 મિનીટ માટે વરાળ થી બાફી લો.ઉપર સીંગતેલ નાખી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes