પાણીપુરી ની પૂરી(pani puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી મેંદો અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો
- 2
જરૂર મુજબ ગરમ પાણી નાખી લોટ બાંધી લો પંદરથી વીસ મિનિટ લોટને રહેવા દો
- 3
હવે તૈયાર થયેલા લોટમાંથી એક મોટી રોટલી વણો અને રાઉન્ડ શેપમાં કટ કરી થોડીક વાર સુકાવા દો
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી પૂરીને કડક રીતે તળી લો
- 5
તો તૈયાર છે પાણી પૂરી ની પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી ની પૂરી(Pani puri ni puri recipe in gujarati)
આ પૂરી એકદમ સરસ બને છે, જે ઘરે સરળતાથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. jigna mer -
-
પાણીપુરી ની પૂરી(pani puri puri ni recipe in Gujarati)
# સુપરસેફ૨# ફ્લોર# માઇઇબુક# પોસ્ટ ૯પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. એમાં પણ મિત્રો સાથે ગપ્પા મારતા મારતા કેટલી પાણીપુરી ખવાઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી. એની તો મજા જ કંઇક જુદી હોય છે. મને તો અલગ પ્રકારના ફ્લેવર વાળા પાણી સાથે ની પાણીપુરી મળે છે તે ખૂબ જ ભાવે. મેં અહીં છ ફ્લેવર વાળા પાણી સાથે પાણીપુરી બનાવી છે. મોટેભાગે આપણે પાણીપુરીની પૂરી તૈયાર લઈએ છીએ પરંતુ દરેક જગ્યાએ ઘરની જેમ ચોખ્ખાઈ સાથે બનેલી પૂરી મળતી નથી. અત્યારે આપણે બહારનું જમવાનું ટાળી રહ્યા છીએ ત્યારે આપણે ઘરે ખૂબ જ ઓછી વસ્તુઓમાં બહાર જેવી જ ખૂબ જ ક્રિસ્પી અને હેલ્થી પૂરી આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
-
-
-
-
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
પાણીપુરી નું પાણી (pani puri nu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
-
પાણી પૂરી ની પૂરી(pani puri recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકબધા ને પાણી પૂરી બધા ને બહુ જ ભાવતી હોય છે. મારી રેસીપી થી એક વાર બનાવી જો જો બહુ મસ્ત થાય છે. મારો રવો પીળો છે. Nidhi Doshi -
પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 12આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે. megha vasani -
-
-
પાણી પૂરી ની પૂરી
લોક ડાઉન મા બહાર નું ખાવાનું બવ મન થાય છે. પણ બહાર કઈ મળતું નથી😅. અને બીક પણ બવ લાગે છે. અને આજે તો મને પાણી પૂરી બવ યાદ આવી..તો થયું ચાલો પહેલાં પૂરી બનાવીએ પછી બીજું બધું રેડી કરીએ... 😋 Chhaya Panchal -
પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#Panipuri ની puri#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#વિકમીલર #પાણીપુરી #સ્પાઈસી #તીખી #ચટપટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી, આ પાણીપુરી સ્વાદ સાથે મગ અને ચણા નાખવાથી પ્રોટીન થી ભરપૂર છે. પાણીપુરી નું નામ જ એવું છે કે લગભગ દરેક વ્યક્તિ નાં મોંમાં પાણી આવી જાય.આ ગોલગપ્પા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
-
-
-
રજગરા નાં લોટ અને કોથમીર ની ફરાળી પૂરી (Rajgara & Coriander Farali Puri)
#ML#cookpadindia#cookpadgujaratiSummer millets મા મે રાજગરા માં કોથમીર નાખી ને પૂરી બનાવી છે જે ખુબજ ટેસ્ટી લાગે છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064652
ટિપ્પણીઓ (3)