પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને રવો, મીઠું મિક્સ કરી જરૂરિયાત મુજબ ગરમ પાણી ઉમેરી કડક લોટ બાંધો. લોટને મસડી ને રોટલી ના લોટ જેવી કણક બાંધો. કણક ને 10 મીનીટ ભીના કપડામા રાખો.
- 2
પછી નાના લુવા કરી નાની નાની પૂરી વણી લો. પૂરી ને પ્લાસ્ટિક ની બેગ અથવા કોથળા પર એક એક છૂટી છૂટી પાથરો. 10 મિનિટ રાખી મુકો. એક સાઈડ એ થોડી સુકાઈ જાય એટલે તેને ઉલટાવી લો. પછી આકરા તેલ મા બધી પૂરી તળી લો. તો તૈયાર છે એકદમ ફુલેલી અને ક્રિસ્પી હોમ મેડ પાણીપુરી ની પૂરી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
-
-
-
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
હોમમેડ પાણીપૂરી ની પૂરી (Homemade Panipuri Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું. Varsha Dave -
-
-
-
-
-
-
-
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
#cookpadgujarati#panipuri#celebration mood Mrs Viraj Prashant Vasavada -
-
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#શ્રાવણPost - 5રાજગરા ની પૂરી AMARANTH PURI Ketki Dave -
-
-
-
-
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જબનાવવાનો.. Sangita Vyas -
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15028587
ટિપ્પણીઓ (2)