દાલ ખીચડી(dal khichdi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં દાલ અને ચોખા ધોઈ ને બાફવા મૂકવા ૩ વ્હિસલ વાગે એટલે ઉતારી લેવું.હવેગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ જીરું નાખી તતડે એટલે હિંગ નાખી ને સૂકું મરચું નાખવું.લસણ આદુ મરચા ની પેસ્ટ નાખવું હલાવી લેવું તેમાં મસાલા નાખી દેવા હવે ડુંગળી નાખી ને હલાવવું અંને થોડી વાર થવા દેવી હવે તેમાં ટામેટા નાખી ને થવા દેવા.હવે દાળ અને ખીચડી નાખી ને બરાબર મિક્સ કરી લેવું.કસુરી મેથી અને લીલાં ધાણા નાખી ને હલાવી લેવું.પાપડ સાથે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ખીચડી
#સુપરશેફ3આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો. Shyama Mohit Pandya -
દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
#RB1આ દાલ ખીચડી મારા grandson માટે બનાવી છે એમને આ ખીચડી બહુ જ ભાવે છે અને રેસ્ટોરેન્ટ કરતાં પણ ઘરની વધારે ભાવે છે Kalpana Mavani -
લહસુની મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
દાલ બાફલા બાટી(dal bafla baati recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૩#સ્ટીમ અથવા ફ્રાઇડ Dolly Porecha -
-
-
ભાજી દાલ ખીચડી જૈન (Bhaji Dal Khichdi Jain Recipe in Gujarati)
#WKR#DALKHICHADI#PAVBHAJI#FUSION#HEALTHY#TASTY#DINNER#ONEPOTMEAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દાલ ખીચડી (Dal khichdi Recipe in Gujarati)
આપણે બધા દરરોજ ભલે જમવામાં વેરાઈટી બનાવીએ પણ સાંજે અઠવાડિયામાં બે વખત તો ખીચડી જરૂર બને છે, તો આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી બનાવી છે ,જે તમે જરૂરથી ટ્રાય કરજો.#week13#TuverMona Acharya
-
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૧હમણા કોરોના ને કારણે રેસ્ટોરન્ટ ની વાનગી મિસ કરતાં હશે તે આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી ની રેસિપી લાવી છું Sachi Sanket Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064950
ટિપ્પણીઓ (2)