મન્ચૂરિયન(manchurian in Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

#વિકમીલ૩
#ફ઼ાઇડ
#મન્ચૂરિયન

મન્ચૂરિયન(manchurian in Gujarati)

#વિકમીલ૩
#ફ઼ાઇડ
#મન્ચૂરિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 1વાટકો જીણી સમારેલી કોબીજ
  2. 1વાટકો જીણુ સમારેલ ગાજર
  3. 1વાટકો જીણુ સમારેલ કેપ્સીકમ
  4. 1વાટકો જીણી સમારેલી ડુંગળી
  5. 2 ચમચીઆદૂ લશણ ની પેસ્ટ
  6. 1 ચમચીકોનઁફ્લોર
  7. નમક સ્વાદ મુજબ
  8. તળવા માટે તેલ
  9. 1પેકેટ મન્ચૂરિયન મસાલો
  10. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ઼થમ બધા જ શાકભાજી ને જીણા સમારી લો. પછી તેમાં નમક નાખી 5 મીનીટ સુધી રહેવા દો. પછી પાણી નીતારી ને સાક ઉપયોગ મા લેવા.

  2. 2

    હવે સમારેલા અડધા શાકભાજી ને રહેવા દો અને અડધા શાકભાજી મા કોનઁફ્લોર નાખી સરસ હલાવી લો પછી તેના ગોળા વાળો.

  3. 3

    પછી ગોળા ધીમે તાપે તળી લો.

  4. 4

    હવે બીજા બાઉલ માં સહેજ તેલ મૂકી આદૂ લશણ ની પેસ્ટ નાખી સમારેલા બધા શાકભાજી નાખી સાંતળો.પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી તેમાં રેડી મન્ચૂરિયન મસાલો નાખી સરસ હલાવી લો.

  5. 5

    સહેજ ઉકાળો પછી તેમાં મન્ચૂરિયન બોલ નાખી ગરમાગરમ સવઁ કરો. સ્વાદ મા લાજવાબ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes