મસાલા અપમ ઈડલી (masala appam idli recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
મસાલા અપમ ઈડલી (masala appam idli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે આદું મરચા લસણ ની પેસ્ટ નાખી નીચે ઉતારી એક વાટકી ઈડલી ના ખીરા માં રેડવું અને હલાવી લેવું
- 2
આ ખીરા માં સંભાર મસાલો કોપરા નું છીણ સિંગદાણા નો ભૂકો કાળાં મરી વાટેલા અને નીમક સ્વાદ પ્રમાણે નાખી હલાવી લેવું
- 3
ગેસ ચાલું કરી આપમ પેન માં તેલ લગાવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ઈડલી ના ખીરા માં 1/4 ચમચી સોડા નાખી હલાવી લેવું અને એક એક ચમચી ગરમ અપમ્ પેન માં મૂકી ઢાંકી દો અને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દહીં ઢાંકણ ખોલી ઈડલી પ્લેટ માં કાઢી ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ચટણી (farali chutney recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહીનો એટલે ઉપવાસ નો મહીનો તો ઉપવાસ મા ખાય શકાય તેવી રેસીપી બધાં નાં ઘર માં બનતી જ હોઈ ત્યારે સાથે ચટણી નાળીયેર શીંગદાણા ની ચટણી જો પીરસવા મા આવે તો સ્વાદ માં મજા પડી જાય એવી રેસીપી મે બનાવી અને તમે પણ બનાવજો આ ચટણી બધી ફરાળી રેસીપી સાથે ટેસ્ટી લાગે છે. Prafulla Ramoliya -
-
-
-
-
-
-
ગ્રીન મીની ઈડલી (Green Mini Idli recipe in Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - ૧૦ગ્રીન મીની ઈડલી પાણીપુરી મસાલાRimzim.... Rimzim....🌧🌧 Rumzum... Rumzum.. ⛈⛈Bhi Bhigi Rutme.... . PANIPURA MINI IDLI Khaye Ham આજે ૧ નવો અખતરો કર્યો.... ઇડલી માં પાણીપુરી નો ટેસ્ટ...... ટેસડો પડી ગયો બાપ્પુડી..... તમે પણ ટ્રાય કરી જુઓ......💃💃💃 Ketki Dave -
-
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
-
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR સાઉથ ઈન્ડિયન વાનગી બનાવી ને ખવડાવી ગમે તેમાં પણ હવે અલગ અલગ રેસીપી થી વાનગીઓ બનતી જોઇને ખાઈએ છીએ. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે. Nilam patel -
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13069978
ટિપ્પણીઓ (9)