મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મસાલો બનાવવા માટે એક લોયામાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું, હિંગ તેમજ આદુ અને લીલા મરચા ની કટકી ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો.
- 2
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી બે-ત્રણ મિનિટ સુધી ચઢવા દો ડુંગળી ચડી જાય પછી તેમાં હળદર મરચું ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી સરખી રીતે હલાવી મસાલો તૈયાર કરી લો.
- 4
ત્યાર પછી ઈડલીના ખીરામાં ખાવાનો સોડા અને એકાદ ચમચી જેટલું તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે ઈડલી પ્લેટને તેલથી ગ્રીસ કરી લો. પછી તેમાં થોડું ઈડલી નુ ખીરુ ઉમેરો. પછી તેમાં વચ્ચે મસાલાની થેપલી કરી વચ્ચે રાખો પછી ફરીથી તેના ઉપર ઈડલી નુ ખીરુ ઉમેરી તેને કુકરમાં મૂકી સાત આઠ મિનિટ સુધી સ્ટીમ થવા દો.
- 6
હવે ઈડલી થઈ જાય પછી થોડી ઠંડી થઈ પછી પ્લેટમાંથી કાઢી લો. તૈયાર છે સેન્ડવીચ ઈટલી
- 7
હવે તેને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
-
-
-
-
-
-
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
-
-
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
-
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
#વિકમીલ૩ઈડલી તો આપણે રોજિંદા આહારમાં ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મસાલા સ્ટફ્ડ ઈડલી ખૂબજ સરસ લાગે છે.બટાકા નું અથવા તો મનપસંદ સ્ટફીગ મૂકી તૈયાર કરી લો. Bhumika Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)