મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#EB
મસાલા પાવ
આજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે

મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

#EB
મસાલા પાવ
આજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ડુંગળી ઝીણી સમારેલી
  2. ટામેટું સમારેલું
  3. સીમલા ઝીણી સમારેલી
  4. ૧ ચમચીપાવ ભાજી મસાલા
  5. હળદર
  6. મીઠું
  7. મરચું સ્વાદઅનુસાર
  8. સેકવામાટે
  9. ૨ ચમચીમેલ્ટેડ બટર
  10. ઝીણી સેવ,કોથમીર, ઝીણી ડુંગળી ગાર્નિશ કરવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તવી પર ૨ ચમચી બટર નાખીને સરખું સાંતળો પછી એમાં સીમલા અને ટામેટા નાખીને સાંતળો ત્યાર બાદ એમાં હળદર,મરચું,મીઠું,પાવ ભાજી મસાલો નાખીને મિક્સ કરો

  2. 2

    હવે એ બધું શાક ઍક વાટકા મા કાઢી લો
    હવે તવી પર પાવ પાથરો ને એના પર ઉપર નીચે શાક લગાડીને સેકો.

  3. 3

    પછી ડુંગળી અને ધાણા સેવ થી ગાર્નિશ કરો ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes