મારબલ ઈડલી(Marble Idli Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

મારબલ કેક તો બધા એ સાંભળ્યું હશે. આજે એમાં થી પ્રેરણા લઈ ને મે મારબલ ઈડલી બનાવી. સરસ બની એકદમ સોફ્ટ અને ટેસ્ટી.
#વિકમીલ૩

મારબલ ઈડલી(Marble Idli Recipe in Gujarati)

મારબલ કેક તો બધા એ સાંભળ્યું હશે. આજે એમાં થી પ્રેરણા લઈ ને મે મારબલ ઈડલી બનાવી. સરસ બની એકદમ સોફ્ટ અને ટેસ્ટી.
#વિકમીલ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ ઈડલી
  1. ૧ કપઈડલી નું ખીરું
  2. ૧/૨ ટીસ્પૂનહળદર
  3. ૧ ટીસ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઈડલી ના ખીરું ના બે ભાગ કરી લો.

  2. 2

    હવે એક ભાગ માં હળદર અને આદુ મરચા ની પેસ્ટ,મીઠું 1/2નાખી મિક્સ કરી લો. અને બીજા ભાગ માં આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે ઈડલી ની થાળી ને તેલ થી ગ્રીસ કરી એમાં એક ચમચી પહેલા વ્હાઈટ ખીરું મૂકી એની ઉપર પીળું ખીરું મૂકી એમ ઈડલી નું સ્ટેન્ડ ભરી દો. ટૂથ પિક ની મદદ થી અલગ અલગ ડિઝાઇન આપી એને ૧૫ મિનિટ માટે બાફી લો.

  4. 4

    ટૂથ પિક નાખી ઈડલી બફાઈ ગઈ કે નઈ એ ચેક કરી થોડી ઠંડી પડે એટલે ઈડલી સ્ટેન્ડ માંથી કાઢી લઈ નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes