રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાસમાં મેંદો લો તેમાં બે ચમચી તેલ ચપટી સોડા અને ચપટી મીઠું 1/2 ચમચી સાકર અને એક ચમચી દહીં ઉમેરી અને પેપ્રિકા અને ચીલી ફ્લેક્સ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને એક ચમચી તેલ લઈ ટીપી લો 1/2 કલાક ઢાંકીને રેસ્ટ આપો
- 2
એક ચમચી બટર એક ચમચી ઘી અને 1/2 ચમચી તેમાં એક ચમચી મેંદો ઉમેરી હલાવી એક મિનિટ શેકવુ હવે તેમાં 1/2વાટકી દૂધ ઉમેરી સતત હલાવવું એટલે લમ્પ્સ ના પડે અને તેમાં ચપટી મીઠું ઉમેરી દેવું ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવું તો તૈયાર છે વ્હાઈટ સોસ
- 3
હવે એક બાઉલમાં ત્રણ ચમચી બટર થોડાક ચીલી ફ્લેક્સ અને થોડાક ઓરેગાનો ઉમેરી એક ચમચી લસણ ઉમેરી અને એક ચમચી કોથમીર ઉમેરીને ગાર્લિક બટર તૈયાર કરવુ
- 4
હવે 1/2 કલાક પછી મેંદાની કણકને ફરીથી 1/2 ચમચી તેલ લઈ ટીપીને તેનો ગોળો બનાવી એક મોટો જાડો રોટલો વણવો હવે રોટલો વણાઈ જાય એટલે તેના ઉપર તૈયાર કરેલું ગાર્લિક બટર લગાવો ત્યાર પછી અડધા રોટલા ઉપર તૈયાર કરેલો વ્હાઈટ સોસ લગાવો હવે તેના ઉપર એક ચમચી મકાઈ એક ચમચી કાંદા અને એક ચમચી કોર્ન બરાબર સ્પ્રેડ કરી દો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રેડ કરી દો હવે રોટલાને વાળીને 1/2 રાઉન્ડ શેપ કરી દો અને કિનારી હાથેથી દબાવીને સ્ટીક કરી દો
- 5
હવે તેના ઉપર થોડું ગાર્લિક બટર લગાડી દો
- 6
હવે એક લોયામાં રેતી નાખી ગેસ ચાલુ કરી લોયા ને ગરમ કરવા મૂકી દો હવે સ્ટીલની એક જાડી પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી દો અને તેમાં તૈયાર કરેલો ગાર્લિક બ્રેડ મૂકી દો તેના ઉપર છરી વડે કાપા પાડી દો
- 7
લોયામાં કાઠો મૂકી આ પ્લેટને તેના ઉપર મૂકી દો અને લોયા ને ઢાંકણ ઢાંકી દો અને 25 થી 30 મિનિટ મીડિયમ તાપે શેકાવા તો તૈયાર છે 30 થી 35 મિનિટમાં બની જતું ચીઝ ગાર્લિક બ્રેડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
-
-
મિક્સ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Mix Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#My favorite recipe Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ