પાસ્તા (Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાસ્તા અને કોર્ન ને એક બોલ માં થોડું મીઠું અને થોડું તેલ નાખી 10 મિનીટ સુધી બોયલ કરો.
- 2
પછી પાસ્તા બોયલ થાય અને ગારી નાખો.
- 3
પછી કઢાઈ માં તેલ નાખી થોડું ગરમ થાય પછી એમાં કાંદા ઉમેરો અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો.
- 4
કાંદા થોડા લાલ થાય પછી એમાં બધા મસાલા અને સોસ ઉમેરો અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો
- 5
મસાલા થોડા પાકે પછી એમાં બોયલ કરેલા પાસ્તા ઉમેરો.
- 6
5 મિનીટ પકાવો અને એક પ્લેટ માં પાસ્તા કાઢી અને ઉપર ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
-
-
-
-
-
-
-
-
-
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13866783
ટિપ્પણીઓ