રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં મેગી એડ કરો થોડું મીઠું અને મરચાં ઉમેરી ને ટમેટુ ખમણી ને કરીને તેમાં એડ કરો.
- 2
ત્યારબાદ તેમાં મેગી મસાલો અને ગરમ મસાલો ઉમેરીને મેગીને બરાબર ચડવા દો. તો તૈયાર છે spicy મેગી ગરમ ગરમ સર્વ કરો ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
-
-
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
-
બટર મસાલા મેગી(butter masala maggie in Gujarati)
#goldenapron૩.૦#વીક ૩#જૂન#માઇઇબુક પોસ્ટ Sheetal mavani -
-
સ્પાઈસી વેજીટેબલ મેગી (Spicy Vegetable Maggi Recipe In Gujarati)
#WD#RinaRaiyani#Shreelakhani#inspiration thakkarmansi -
મેગી મસાલા નૂડલ્સ(Maggi Masala noodles recipe in gujarati)
#માઇઇબુક#post4#Maggi#સ્નેકસ Mitu Makwana (Falguni) -
-
-
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073974
ટિપ્પણીઓ