અડદ ની દાળ ને રોટલા(adad ni dal and rotlo in Gujarati)

Kinjal Kukadia @Kinjal_3010
#વિકમીલ3
શનિવાર સ્પેશ્યલ મેનુ.
રાંધવાની સૂચનાઓ
- 1
બને દાળ ને બાફી લેવી હળદળ મીઠું નાખી. પછી એક તપેલી માં 2 પાવરા તેલ મૂકી તેમાં જીરુ હિંગ લસણ ની પેસ્ટ આદુ ની પેસ્ટ ને લીમડો નાખી બાફેલી દાળ નાંખી મરચું પાઉડર હળદળ અને ધાણાજીરું મીઠું નાખી 10 મિનિટ ઉકાળી ઉપર થી કોથમીર નાખવી.
- 2
રોટલા માટે એક બાઉલ માં બાજરી નો લોટ લઇ તેમાં મીઠું અને પાણી નાખી લોટ બાંધો અને પછી રોટલા બનાવી તવી પર સેકો.
- 3
કાપેલા કાંદા અને કાકડી ના સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદ ની દાળ (Adad ni daal recipe in Gujarati)
લગભગ ઘણા ખરા ગુજરાતીઓ ને ત્યાં શનિવાર હોય એટલે અડદની દાળ તો બને જ. તો આજે મેં પણ બનાવી.... અડદની દાળમાંથી આપણા શરીરને બળ એટલે કે શક્તિ મળે છે. હેલ્ધી છે.... તો ચાલો જોઈએ રેસીપી.... Sonal Karia -
અડદ દાળ-રોટલા
#લોકડાઉનમિત્રો આજે શનિવાર હોવાથી અને લોકડાઉન ને લીધે લીલા શાકની અછત ને ધ્યાન માં લેતા અમારા ઘરમાં અડદ ની દાળ અને ચોખાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍👍🙂.... Sudha Banjara Vasani -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
અડદ દાળ(adad dal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૯ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍 Bhakti Adhiya -
-
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
-
અડદ ની દાળ (adad ni daal recipe in gujarati)
આજે થયું કંઈક નવું કરું પણ સુ થોરિવાર વિચાર કર્યો પછી થયું અડદ ની દાળ બનવુંતો એટલે અડદ ની દાળ બનાવી ટો મિત્રો ગમેતો કહેજો Varsha Monani -
અડદ ની દાળ અને બાજરી ના રોટલા(Adad Ni Dal Recipe In Gujarati)
આ ડિશ મારા ફેમિલી માં બધા ની ફેવરીટ છે.ગમે ત્યારે આપો ખૂબ જ હોંશે થી ખાય છે.આ ડિશ ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની પણ જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું સાક(sargvana saak recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુકપોસ્ટ૩૨ Kinjal Kukadia -
-
-
-
-
-
-
-
-
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
-
-
-
-
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#cookpad Gujarati#સ્પેશ્યલ રેસીપી#રોટલા, અડદ ની દાળ, માખણ, છાસ ને મધુર ગોળ 😋😋🤗આ દિસ અમારા ઘરમાં ફેમસ છે તો શિયાળાની ઋતુ માં અવાર નવાર બને આજે મેં બનાવી છે તો શેર કરું છું..... Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078369
ટિપ્પણીઓ