મગ પાલક નું સુપ(mung palak soup in Gujarati)

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh

#માઇઇબુક
#post20
મગ પોષક તત્વોથી ભરપૂર અને પાચનક્રિયાને સરળ બનાવે છે.પાલક ખનીજ તત્વો થી ભરપુર પાચન મજબૂત,રોગપ્રતિકારક ક્ષમતા વધારી
હિમોગ્લોબીન પણ વધારે છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 810 પાલક ના પાન
  2. 1/2વાટકી મગ
  3. થોડી કોથમીર
  4. 1/2ચમચી હળદર
  5. મીઠું જરૂર મુજબ
  6. ચપટીહિંગ
  7. ચપટીજીરું
  8. 1 ચમચીબટર
  9. અડધા લીંબુ નો રસ
  10. 1મરચું ઝીણું સમારેલુ
  11. આદુ નો કટકો
  12. ચપટીમરી પાઉડર
  13. ચપટીફુદીના પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક મગ બાફવા માં જ કોથમીર આદુ મરચાં હળદર હિંગ મીઠું જરૂર મુજબ પાણી નાખી બે ત્રણ સીટી વગાડી લો. બ્લેન્ડર ફેરવી મોટી ગરણી થી ગાળી લો.

  2. 2

    એક વઘારીયા માં બટર મૂકી જીરુ વઘારી ઈ સુપ માં એડ કરી થોડું ઊકળવો દો

  3. 3

    મરી પાઉડર ફુદીના પાઉડર અને લીંબુ નો રસ ઊમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes