પૌઆ બટેટા(pauva bateka in Gujarati)

Shyama Mohit Pandya @cook_22001821
પૌઆ બટેટા(pauva bateka in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં બે-ત્રણ ચમચા તેલ મૂકી રાઈ જીરું લીમડો હિંગ આદું મરચાં બટેટા વધારી માંડવી ના બી નાખી મરચું હળદર મીઠું નાખી દો થોડું પાણી ઉમેરી એક સીટી વગાડી લો. પલાળેલા પૌઆ માં મરચું હળદર મીઠું લીંબુ ખાંડ એડ કરી મિક્સ કરી બરાબર હલાવી લો.
- 2
બધું બરાબર મિક્સ કરી બે મિનિટ ગેસ પર રાખો. તો તૈયાર છે ઝટપટ મસ્ત એકદમ છુટા પૌઆ બટેટા. કોથમીરથી ગાર્નિશ કરો
- 3
સર્વિંગ પ્લેટ મા લઈ કોથમીર,ટામેટાં ડુંગળી,દાડમ ના બી,તળેલા બી,સેવ થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
(બટાકા પૌઆ)(bataka pauva Recipe in Gujarati)
સવાર નો બ્રેકફાસ્ટ ચા સાથે બટાકા પૌઆ સરસ લાગે છે મારા ફેવરિટ Pina Mandaliya -
બટેટા પૌઆ ની કટલેટ
#સુપરશેફ૩#વીક૩#પોસ્ટ1આ મોનસુન સ્પેશિયલ વાનગી માં બટેટા પૌઆ માં વપરાતી સામગ્રી નો ઉપયોગ કર્યો છે.પણ બટેટા પૌઆ ની જગ્યાએ આ કટલેટ બનાવી આપશો તો ઘર ના લોકો હોંશે હોંશે ખાઇ જશે.તો ચાલો બનાવીએ !! Jagruti Jhobalia -
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
બટેટા પૌવા(batata pauva recipe in gujarati)
બટેટા પૌવા દરેક ગુજરાતીના ઘરમાં બનતા નાસ્તામાં અને સાંજે લાઈટ ડિનર માં લઈ શકાય છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
બફવડા(Buff Vada recipe in Gujarati)
#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે.. Tejal Rathod Vaja -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda -
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak -
-
પૌઆ નો સલાડ (flattened rice salad)
#goldenapron3#week15#saladપચવામાં ખૂબ જ સરળ અને લોહતત્વ થી ભરપૂર પૌઆ નો સલાડ જરૂર થી ટ્રાઈ કરજો બનાવની.... Dhara Panchamia -
મકાઈ ના પૌઆ (Makai Pauva Recipe In Gujarati)
#DTR મસાલા વાળા મકાઈ નાં પૌઆ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
કાંદા પૌઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR આ મહારાષ્ટ્રીયન વાનગી છે.જેને નાસ્તા માં પીરસી શકાય છે.ફટાફટ બની જાય છે Varsha Dave -
-
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
-
-
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે. Nasim Panjwani -
-
બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati)
આજે મેં ગરમા ગરમ બટાકા પૌઆ બનાવ્યા છે. સવારે ચા સાથે સર્વ કરો. એક દમ હેલ્ધી નાસ્તો છે. Kapila Prajapati -
-
-
જાલ મુરી (jaalmudi recipe in gujarati)
આપડે ગુજરાતીઓ ને જ્યારે ભૂખ લાગે ત્યારે ભેળ પેલા યાદ આવે તો આ કોલકતા ની ફેમસ dis આપડા માટે બેસ્ટ ઓપશન છે.. જાલ મુરી Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13085274
ટિપ્પણીઓ (5)