રાંધવાની સૂચનાઓ
- 1
પાલક,ફુદીનો વીણી અનેસરસ ધોઈ લો દૂધી ને ખમણી લઈ મિક્સરમાં બધું સરસ ક્રશ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્ષગાળી લેવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, સંચળ પાઉડર, લીંબુનો રસ,મરી પાઉડર ઉમેરી તાજે તાજું જ્યુસ નો ઉપયોગ કરવો બધા માં શરીર ને તંદુરસ્તી આપે તેવા ગુણધર્મો છે બધી ૠતુ માં લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#સામાન્ય રીતે બધા કોથમીર, મૂળા, પાલક, જેવી ભાજીની ડાંડલીઓનો ઉપયોગ ન કરતા નાખી દેતા હોય છે તો આજે મેં એવી ભાજીની દાંડલીઓ લઈ તેનો ઉપયોગ કરીને એક હેલ્ધી જ્યુસ બનાવ્યું છે જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો Shilpa Kikani 1 -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)
#Juice #માઇઇબુક #પોસ્ટ 2 Kshama Himesh Upadhyay -
-
-
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
-
ટામેટાંનું હેલ્ધી જ્યૂસ(Tomato Healthy Juice recipe in gujarati)
#goldenapron3 week૧૬ #મોમ Prafulla Tanna -
ગ્રીન જ્યુસ (Green Juice recipe in Gujarati) (Jain)
#healthy#coriander#mint#cucumber#bottle_guard#lemon#detox#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ગ્રીન ડીટોક્ષ સ્મુધી
#RB17#WEEK17(ગ્રીન ડિટોક્ષ સ્મુધિ તમારો ઇમ્યુનિટી પાવર વધારે છે, આ સ્મુધિ ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ જ ફાયદાકારક છે, ગ્રીન ડિટોક્ષ સ્મુધિ વેઈટ લોસમાં પણ મદદરૂપ થાય છે, આ સ્મુધિ રેગ્યુલર પીવાથી તમારી પાચન ક્રિયા પણ સરસ થાય છે, આ સ્મુધિ પીવાથી તમારા હાડકા, વાળ અને ત્વચા ખુબ જ સરસ થઈ જાય છે.) Rachana Sagala -
હેલ્ધી વેજ જ્યુસ (Healthy Veg Juice Recipe In Gujarati)
#GA4#week11#Amlaઆમ જોઈએ તો શિયાળાની ઋતુ તંદુરસ્તીની ચાવી કહી શકાય. હવે શિયાળુ શાકભાજી બજારમાં આવવા શરૂ થઈ ગયા છે. ત્યારે વિવિધ શાકભાજી અને ફળોના ઉપયોગ કરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય તથા આખું વર્ષ તંદુરસ્ત રહી શકાય. આજે હું શેર કરી રહી છું હેલ્ધી વેજીટેબલ્સ જ્યુસની રેસીપી. આ જ્યુસ સવારે લેવાથી શરીરને ઊર્જા મળે છે, શિયાળામાં નિયમિત આ જ્યુસ લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે, સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે. આ સિવાય પણ ઘણા બધા ફાયદા છે. કોઈપણ એક્સ્ટ્રા મીઠાશ કે મસાલા ઉમેર્યા વગર પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jigna Vaghela -
ગ્રીન લીફી હેલ્ધી સુપ (Green Leafy Healthy Soup Recipe In Gujarati)
ગ્રીન લીફ 🥬હેલ્ધી સુપ#GA4#Week16#Tasty#Healthy#Spinach 🥬 POOJA MANKAD -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#MBR9#Week9શિયાળામાં લાલ ચટાકેદાર ગાજર મળે છે. ગાજર આંખ માટે શ્રેષ્ઠ છે. એમાં B Carotene ની માત્રા વધારે હોય છે એટલે શિયાળામાં બને એટલો વધારે માં વધારે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. સુપર ફુડ ------ ગાજર નો જ્યુસ Bina Samir Telivala -
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
-
મિક્ષ વેજ જ્યુશ(Mix veg juice Recipe in Gujarati)
શિયાળામાં ખૂબ જ તાજા શાકભાજી મળતાં હોવાથી તેમજ શરીરને સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે માટે મારા પરીવાર માટે આ જ્યુશ દરરોજ બનાવું છું. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Deval maulik trivedi -
આંબલા નો હેલ્ધી જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#week11.#Ambla.( આંબલા)#post.2.રેસીપી નંબર 115.આમળા સી અને ડી વિટામિન થી ભરપુર છે. તથા શરીર nutrious ભરપૂર પહોંચાડે છે. વાળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આમળાનો ઉપયોગ થી સ્કીન સારી રહે છે. અને આમળા નો ચવનપ્રાશ ખાવાથી મગજ ની શક્તિ વધે છે. અને શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે .માટે શિયાળાની સીઝન માં કોઈપણ રીત એટલે કે જ્યુસ, શરબત ,મુખવાસ, મુરબ્બો, કે ચવનપ્રાશ ,કોઈપણ રીતે આમળા નો ઉપયોગ કરવો જરૂરી છે. Jyoti Shah -
-
-
-
-
ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)
મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું . Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088180
ટિપ્પણીઓ (2)