મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)

#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી
#Cookpad #Cookpadenglish
#Cookpadindia #Cooksnap
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
#Trend1 #Week1
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે .
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી
#Cookpad #Cookpadenglish
#Cookpadindia #Cooksnap
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
#Trend1 #Week1
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ દાળ ને ચોખા ને અલગ અલગ સરખું પાણી નાખી 4 કલાક સુધી પલાળી રાખો.
- 2
હવે પાણી નિતારી, ફરીથી એકવાર સરખી રીતે ધોઈ લો. મિક્સરમાં પહેલાં અડદ ની દાળ પીસી લો, પાણી જરૂર પડે તો જ નાખવું, હવે ચોખા પીસી લો, છેલ્લે બધી જ દાળ સાથે પીસી લો, જરૂર પડે તો જ જરા પાણી નાખી પીસવું, થોડું કરકરો જ પીસવું.
- 3
હવે બધું જ એકસાથે, એક બાઉલમાં કાઢી લો અને તેમાં સમારેલો કાંદો, સમારેલી લાલ તાંદળિયા ની ભાજી, લીલા કાંદા નાં પાન સમારેલા નાખો.
- 4
મીઠું સ્વાદ પ્રમાણે, સોડા, હળદર, હીંગ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર / લીંબુનો રસ, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરી દો અને સરખું મીક્સ કરો અને ગેસ પર એક કડાઈ રાખો, તળવા માટે તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હાથ થી થાપી ને ચપટાં વડા મીડીયમ આંચ પર તળી લો.
- 5
ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રીસ્પી થાય એટલે તેલ માં થી કાઢી લો..
- 6
સર્વીંગ ડીશ માં સજાવી, મન પસંદ ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.
- 7
મેં અહીં બે રીતે દાળ વડા બનાવ્યા છે, સાવ ચપટાં ને વચમાંથી કાણા વાળાં દાળ વડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
મીક્સ દાલ વડા, (mix dalvada recipe in gujarati)
પ્રોટીન થી ભરપૂર અને સ્વાદ માં લાજવાબ, લાલ તાંદળિયા ની ભાજી, લીલી ડુંગળી નાં પાન નાખી વરસાદ માં ચા સાથે ગરમ ખાવાની મજા આવશે Manisha Sampat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB #Week12 #Desai_Vada #દેસાઈવડા#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapઆ દેસાઈ વડા, ખાટાં વડા , જુવાર- ઘઉં નાં વડા, નાં નામે પણ ઓળખાય છે.. અનાવિલ બ્રાહ્મણ નાં લોકપ્રિય વડા છે .. આ ખાટાં વડા ગરમાગરમ અને ઠંડા પણ, ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
મિક્સ દાળ ભાજી નાં ખમણ (Mix Dal Bhaji Khaman recipe in gujarati
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ મે આજે અલગ અલગ પ્રકાર ની મિક્સ દાળ અને ભાજી નો ઉપયોગ કરીને ખમણ બનાવ્યા. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખમણ નાસ્તા માં કે ટિફિન માં સર્વ કરી શકો. Dipika Bhalla -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મિક્સ દાળ પકોડા (mix dal pakoda recipe in Gujarati)
જુદી જુદી દાળ ને ભેગી કરી પલાળી મિક્સરમાં અધકચરી ક્રશ કરી તેમાં ડુંગળી મરચાં નાખી બનાવવાથી ગરમ ગરમ દાળવડા ખાવાની બહુ મજા આવે છે.#GA4#week3 Rajni Sanghavi -
મિક્સ દાળ ના દાળવડા(mix dal vada recipe in Gujarati)
#મોનસૂનસ્પેશ્યલ#સૂપરસેફ2#week2મિક્સ દાળ ના દાળવડા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટ ફૂલ બનાવ્યા છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
મગ-અડદ વડા(mumg dal vada recipe in Gujarati)
આ વડા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.ચોમાસા મા વરસાદ પડતો હોય તો ગરમાગરમ ખાવાની મજા પડી જાય.#સુપરશેફ૩ Mosmi Desai -
દાળવડા (dal vada Recipe in Gujarati)
#Trend2 મોનસૂનમાં આ પકોડા ખાવાની મજા જ કંઇક અલગ છે. Niral Sindhavad -
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
દાળવડા(Dal vada recipe in Gujarati)
#trend2#trendદાળવડા અમદાવાદી સ્ટ્રીટ ફૂડ છે. તે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. મારા દાળવડા અલગ હોય છે, હું તેને ફુદીનાના ટ્વીસ્ટ સાથે બનાવું છું. આ વડા માં કોઈપણ જાત નો સોડા ઉમેરવા માં આવતો નથી. Nilam patel -
દાળવડા (Dal vada recipe in Gujarati)
#સુપરશેફ3પ્રોટીનથી ભરપૂર એવી આ રેસીપી અમદાવાદમાં બહુ ફેમસ છે... અને ચોમાસામાં તો આ દાળવડા ખાવાની ખૂબ જ મજા પડી જાય... સાથે ડુંગળી અને મરચા હોય ને એટલે.... તો તમે પણ બનાવજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા.... Sonal Karia -
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા#લાલ_તાંદલજો_ભાજી #લાલ_માઠ_ની_ભાજી#દાલ_વડા#RB8 #Week8 #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા --- ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક લાલ તાંદલજા ની ભાજી નાખી ને હું દાલ વડા બનાવું છું .ચણા ની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે અને લાલ તાંદળજો હીમોગ્લોબીન વધારનાર હોય છે . મારા ઘર માં એ બધાં ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)