મેથી ના ભજીયા (methi na bhjiya recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 લોકો માટે
  1. 1જુળી મેથી
  2. 1જુળી ધાણાભાજી
  3. લસણ ની કટકી
  4. લીલા મરચા ની કટકી
  5. લીંબુ 2 નંગ નો રસ
  6. 500 ગ્રામચણા નો લોટ
  7. 1 નાની ચમચીસાંજી ના ફૂલ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તળવા માટે તેલ
  10. ચટણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    લીલો મસાલો સમારી અને ધોઈ ને રેડી કરીએ

  2. 2

    પહેલા મીઠું અને સોડા એડ કરી તેમાં લીંબુ નો રસ એડ કરીએ. જેથી સાંજી ના ફૂલ ફીણ દ્વારા ફૂલી જાય હવે તેમાં બેસન એડ કરી મિક્સ કરી, ત્યારબાદ મેથી, ધાણાભાજી, લસણ કટકી, મરચા કટકી નાખી પ્રમાણસર પાણી નાખી ફેટી લઇ.

  3. 3

    તેલ આવી જાય એટલે ગેસ ની ફ્લેમ સ્લો રાખી તળી લઇ.

  4. 4

    તો રેડી છે આપણા મેથી ના ગોટા ચટણી સાથે સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes