ફરાળી ઢોકળાં(farali dhokal in Gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#trend4
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે.

ફરાળી ઢોકળાં(farali dhokal in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend4
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
1 સર્વિંગ
  1. 1 વાટકીસામો
  2. 1 વાટકીદહીં
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. પિંચ ખાવાનો સોડા
  5. (તમે મીઠું એડ કરી શકો છો)

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સામો થોડો કરકરો કર્ષ કરી લેવો. દહીં સાથે મિક્સ કરવું. એક ઠીક બેટ્ટર રેડી કરી લેવું.

  2. 2

    તેમાં આદુમારચા ની પેસ્ટ અને ખાવાનો સોડા એડ કરો

  3. 3

    એક ડીશ માં તેલ લગાવી બેટ્ટર એડ કરી સ્ટીમ થવા મુકો.

  4. 4

    7 મિનીટ પછી ફ્લેમ ઓફ કરી દો ત્યાર છે સ્વાદિષ્ટ ગુજરાતી ફરસાણ ઢોકળાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes