વેજીટેબલ રસમ(જૈન)(Vegetable rasam recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week12
#RASAM
#COOKGUJRATI
#COOKPADINDIA
રસમ દક્ષિણની એક પ્રખ્યાત વાનગી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. તેને સુપ ની જેમ પીવામાં આવે છે આ ઉપરાંત વડા, ઈડલી તથા ઢોસા સાથે પણ તેને પીરસવામાં આવે છે. મેં વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને આ રસમ તૈયાર કરી છે.

વેજીટેબલ રસમ(જૈન)(Vegetable rasam recipe in Gujarati)

#GA4
#Week12
#RASAM
#COOKGUJRATI
#COOKPADINDIA
રસમ દક્ષિણની એક પ્રખ્યાત વાનગી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. તેને સુપ ની જેમ પીવામાં આવે છે આ ઉપરાંત વડા, ઈડલી તથા ઢોસા સાથે પણ તેને પીરસવામાં આવે છે. મેં વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને આ રસમ તૈયાર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ ચમચીછીણેલી દૂધી
  2. છીણેલું ટામેટુ
  3. ૧/૨નાનું રીંગણ ઝીણું સમારેલું
  4. ૧/૨ ચમચો ફુલાવર સમારેલું
  5. ૧/૨ ચમચો સમારેલી કોબીજ
  6. ૧ મોટી ચમચીરસમ પાઉડર
  7. ૧ ચમચીટોપરાનું છીણ
  8. ડાળખી મીઠો લીમડો
  9. ૧/૪ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીમેથીદાણા
  11. ૧ ચમચો તેલ
  12. ૧/૪ કપઆમલીનો પલ્પ
  13. ૧/૪ ચમચીકસુરી મેથી
  14. ૧/૪ ચમચીજીરૂ
  15. ચપટીહિંગ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧ ચમચીબાફેલા વટાણા
  18. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  19. ૧/૪ ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, મેથી અને હીંગ ઉમેરો. હવે તેમાં તૈયાર કરેલા શાક ઉમેરીને સાંતળો.

  2. 2

    પાંચ મિનિટ સાંતળીને તેમાં બાફેલા વટાણા, કસૂરી મેથી,ટોપરા નું છીણ, અને બાકીના મસાલા ઉમેરીને બેથી ત્રણ મિનિટ સાંતળો.

  3. 3

    હવે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા દો. પાંચ-સાત મિનિટ ટુકડે એટલે તેમાં આંબલીનો પલ્પ ભેળવીને બીજી બે-ત્રણ મિનિટ ઉકાળો.

  4. 4

    તૈયાર છે આપણી વેજીટેબલ રસમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes