કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ કાઢી નાંખી ને કટકા કરીલો કાંદા ને પણ લાંબા કાપીને રાખો
- 2
કારેલા ઊપર મીઠુ ભભરાવી ને રાખો.
હવે તેલ ગરમ થવા મુકો ને કાંદા ને કારેલાને તળીલો. કારેલા ને તળતા પહેલા પાણી નીતારીલો. - 3
હવે રાઈ હીંગ ને હળદર નો વઘાર કરીને કાજુ તેમાં શેકીલો ને પછી કાંદા ને કારેલાને ઉમેરી ને ખાંડ મરચુ ને ઘાણા જીરુ મીકસ કરીને થવાદો
- 4
જરુર હોયતોજ મીઠુ ઉમેરો ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
-
-
કાંદા કારેલા રો શાક (Kanda Karela Raw Shak Recipe In Gujarati)
#KRC#kanda recipe#karela recipe#Maravadi sabji Krishna Dholakia -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EBઆ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની Arpita Sagala -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVF#kajukarela#kajukarelasabji#cookpadgujarati Mamta Pandya -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
-
-
કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
-
-
-
કારેલા વીથ કાજુ સબ્જી (Kaju Karela sabji Recipe in Gujarati)
#EB#Week6કારેલા એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધી તરીકે ઓળખાય છે. કારેલા ભલે કડવા હોય પણ કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન A , B, Cતેમજ કેરોટિન, બીટાકેરોટિન, મેગ્નેશિયમ જેવા ફ્લેવોનોઈડસ પણ છે. કારેલા ડાયાબિટીસ ના રોગ માં શુગરની માત્રા ઓછી કરે છે આવા ગુણકારી કારેલાનું શાક આજે મે બનાવ્યું જે ખરેખર ટેસ્ટી બન્યુ. Ranjan Kacha -
-
-
-
-
-
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
-
-
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15161785
ટિપ્પણીઓ (16)