ભીંડા ની કઢી અને ભીંડા ની સૂકી ભાજી(bhinda kadhi and suki bhaji in Gujarati)

#સુપરશેફ 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ સાફ કપડાં થી એકદમ કોરા કરી ગોળ ટુકડા માં સમારી લેવા.
- 2
ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ભીંડા ના ટુકડા નાખી એકદમ ધીમા તાપ પર થવા દેવા. કઢાઈ પર એક ડીશ ઢાંકી તેના પર પાણી મૂકી એકદમ ધીમા તાપ પર વરાળ થી જ સીજવા દેવા. નરમ થાય ત્યારે બધો મસાલો સ્વાદ મુજબ કરવો. ધાણાજીરું થોડું વધારે લેવું. મસાલો કર્યા પછી ઢાંક્યા વગર થોડીવાર ધીમા તાપ પર રાખી પછી સર્વિંગ બાઉલ માં રાખવું.
- 3
ભીંડા ની કઢી બનાવવા માટે એક વાસણ માં એક કપ દહીં લઇ તેમાં 1કપ પાણી ઉમેરી એકદમ ગરમ કરવું પછી તેમાં ચણા નો લોટ ઉમેરી બરાબર એકરસ કરી ગેસ પર મીડિયા તાપ પર ઉકાળવું. આ કઢી થોડી જાડી જ સારી લાગે છે. તેમાં મીઠુ મરચું હળદર ઉમેરી થોડીવાર ઉકાળી પછી તેમાં તૈયાર કરેલ ભીંડા ની ભાજી માં થી 2 ચમચી શાક ઉમેરવું. બરાબર મિક્સ થાય ત્યાં સુધી ઉકાળવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
લીલી ડુંગળી અને ભીંડા ની કઢી (Lili Dungli Bhinda Kadhi Recipe In Gujarati)
#GA4#Week11 Hiral Brahmbhatt -
-
-
બેસન ભીંડા (Besan bhinda recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#પોસ્ટ-1#બનાવવામાં સરળ, ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ ભીંડા નું ચણા ના લોટ વાળું શાક જે દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ગોટા અને ખમણ ની કઢી
#અથાણાં#જૂનસ્ટારદહી અને ચણા નાં લોટ થી બનાવવામાં આવે છે. આ કઢી ગોટા કે ખમણ સાથે સર્વ કરાય છે. Disha Prashant Chavda -
-
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું. Bina Samir Telivala -
-
-
-
-
ભીંડા ની ડખી (Bhinda Dakhi Recipe In Gujarati)
ગુજરાતી સ્પેશિયલ ડખી, ઝડપથી સરળતાથી બનાવી શકાય એવી વાનગી રોટલી, ભાત કોઈ પણ સાથે ખાય શકાય એવી વાનગી Nidhi Desai -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ