ભીંડા ની કઢી

Priti Shah @cook_24665640
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઇ ને એકદમ કોરા કરી લો.એક કડાઇ માં તેલ મુકો.તેલ ગરમ થાય એટલે જીરુ નાખો. જીરુ તતડી જાય પછી તેમાં ભીડા ઉમેરી લો.તે માં ચપટી મીઠું નાખો.ભીંડા ને ચડવા દો.
- 2
એક તપેલી માં દહીં લો.તેમાં ચણા નો લોટ,પાણીઅને જરુર મુજબ મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરો.ભીંડા ચડી જાય એટલે તેમાં દહીં નું મિક્ષરણ ઉમેરો.હવે તેમાં વાટેલા મરચા નાખો.તેને 10 થી 15 મિનીટ થવા દો.કઢી તૈયાર થઇજાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
- 3
એક વધારિયા માં ધી મુકો.ધી ગરમ થાય એટલે તેમાં ચપટી જીરુ,લસણ,લવિંગઅને લીમડો નાખો.આ વધાર કઢી માં ઉમેરી દો.ઉપર કોથમીર ધોઈ ને ભભરાવી લો.
- 4
નોધઃકઢી માં આ રીતે ઉપર વધાર કરવા થી કઢી એકદમ સરસ અને સુગંધીદાર બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
-
-
-
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
લસણ વાળી કઢી (Garlic Kadhi Recipe In Gujarati)
શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણનાં શાક સાથે બનતી કઢી. શરદી કે કફ હોય તો આ કઢી પીવાથી શરદીમાં રાહત મળે છે. અત્યારે વરસાદ નાં ઠંડા વાતાવરણમાં પણ ગરમાગરમ કઢી, રોટલો અને રીંગણનું શાક.. સાથે ગોળ અને લસણની ચટણી.. જલસો જ પડી જાય.. Dr. Pushpa Dixit -
-
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
-
-
-
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
-
ભીંડા ની કઢી અને ભીંડા ની સૂકી ભાજી(bhinda kadhi and suki bhaji in Gujarati)
#સુપરશેફ 1 Neeta Gandhi -
-
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
-
પાપડ ની કઢી
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151388
ટિપ્પણીઓ